________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૭
રાજીમતિ ભાવે કરી અવિચળ પદ પામ્યા રે, ભઈ અવિચળ જોડી, મુકિતવિજય પસાયે રે, કમલ કહે કર જોડી. ૭ |
પાર્શ્વનાથ સ્તવન ધાર તલવારની સેહલી દેહલી ચૌદમા જિન તણું ચરણ સેવા.
એ દેશી પાર્શ્વજિન સેવતા કેટી ગણુ દેવતા, સેવતા કર્મના પાસ એવા ૧u દેવલોક દશમ થકી અવતર્યા, નયરી વણારસીએ જન્મ લીધા, વ્યાઘ નિ પ્રભુ, રાક્ષસ ગણુ વસ્યા, અશ્વસેન વામા તણું, કાર્ય સિધ્યાં. ૨ રાસી તુલા રીખ, વિશાખા જનમિયા, લંછન અહિ તે તણું, અધિક સોહે, દેવ દેવી મળી હુલરાવિયા, અનેપમ રૂપ જગ જીવ મોહે છે કે છે એમ અનુક્રમે યૌવન પામીયા, ભેગ કમનો પ્રભુ, ઉદય જાણું, માત પિતાના આગ્રહ થકી પરણિયા, રાણી પ્રભાવતી, ગુણની ખાણી. ૫ ૪ કમઠ તાપસ થકી, નાગને ઉદ્ધ, બળતા જવાલા થકી, બહાર આણી, સેવક મુખ થકી, નવકારને સાંભળી, થયો ધરણુપતિ, ઉરગ પ્રાણી. છે ૫ છે નેમિ રાજુલના ચિત્રને જોવતાં, પામી વૈરાગ પ્રભુ, ચરણ વરિયા, દિન ચોરાશી છદમસ્થમાં વર્તતાં, કમઠ પરીસહ સહન કરીયાં. | ૬ | ધવતરૂ આગળ, કેવળ પામીયા, તેત્રીશ મુનિસહ મેક્ષ પામ્યા, વિજય મુક્તિ પદ પામ્યા તે દિનથી, કમળવિજય સવિ દુઃખ પામ્યા. ૭
શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન એ વ્રત જગમાં દિવો મેરે પ્યારે એ વ્રત જગમાં દીવો એ દેશી ચોવીશમાં જિન સે ભવિ પ્રાણી, ચોવિશમા જિન સે. એ
For Private And Personal Use Only