________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૮ આંકણું. દેવલોક દશમાં થકી આવ્યા, જત્રિય કુલ અવતાર, માતા ત્રિશલાએ પ્રભુ જાયા, પિતા સિદ્ધારથ ધારે. . ભ. ૧ અનુભવ રંગ વો ઉપયોગે, પ્રભુ ગણ મરણ જપતાં, અનુભવ સહિત દર્શન કરીને, ભવિજન કમને ખપતાં ભ. રા અનુભવ વિણ ભટકે હું ભવ ભવ, પ્રભુ ગુણ લેશ ન જાણે, અબ પ્રભુ ચરણ પસાથે કરીને, અનુભવ મને ઘર આણ્યો ભ. ૩ અમૃત લેશ એક વાર જે પામે, તે ફરી રોગજ નાવે, તિમ પ્રભુ ગુણની સ્તવના કરતાં, ભવ ભ્રમણ દુઃખ જાવે છે. ભ. ૪ દેવદેવની સેવા કરતાં, કાલ અનાદિ ગુમાવ્યો, પણ દેવાધિદેવની ભકિત, કરવા અવસર ના. ભ. ૫ છે અબ પ્રભુ ભકિતને અવસર આવ્યો, કુણ રાખે મન ખામી, શાસન નાયક શિવસુખ દાયક અંતરજામી પામી, એ ભ. શું છે શિવ વધુ ઉત્તમ વરિયા પ્રભુજી, વીર જિનેશ્વર રાયા, વિજય મુક્તિપદ પામવા કાજે, કમલવિજય મન ધ્યાયા છે ભ. ૭ છે
ચેવિશે જિનને કળશ ગાયા ગાયા રે મેં જિન ચેવિશે ગાયા, મુકિત વિજય ગણિધર રાજ્ય, દિન દિન હષ સવાયા, તેહના લધુ બાંધવ ગુણ દરિયા, વૃદ્ધિવિજ્ય ગુરુ રાયા રે-મે- ૧ તેહને હુકમ લઈને આવ્યા, લબ્ધિવિજય મુનિરાયા, ચમાસું કરવાને કાજે, વઢવાણ નગર સુહાયારે –મે- છે તેહની આજ્ઞા મસ્તકે ધારી, કમલવિજય મુનિ આયા, માસું કરવાને કાજે વઢવાણ કાંપમાં ઠયા રે, –મેં– ૩ / સંવત આગણશે, પીસ્તાલીશ સાલમાં, જિન ગુણ ગાયા, લબ્ધિવિજયજી સહાય લઈને એ અધિકાર બનાવ્યો રે, –મે ૪ સંવત ગણીશે છેતાલીશ, મૃગશિર માસ સહાયા, વઢવાણ નગરમાં સ્થિરતા કરીને, પૂર્ણ મને રથ પાયા રે -મે- છે ૫ છે.
For Private And Personal Use Only