________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૬
તત્વને પામ્યા જિનજી, નમિનાથ જિનરાયા રે ! વિજય મુકિતપદ પામવા કાજે, કમલ વિજય મન ધ્યાયા રે છે એ નમિનાથo છે ઈતિ છે
અથ શ્રી નેમિનાથ જિન સ્તવન.
(મુજ મંદિર આવ રે, કહું એક વાતલડી છે અજ્ઞાનીને
સંગે રે, રમ્યા રંગ રાતલડી છે એ દેશી છે
નેમિનાથજી સેવ રે સહુ એક ચિત્ત ધરી, રામતી રાણું રે તેરણથી ત્યાગ કરી છે સરસેપે સુણજો રે પ્રમાદને દુર કરી છે નમિનાથ૦ છે ૧અપરાજિત સેવી રે સરીપુર વાસ કરે, સમુદ્રવિજય ગેહ રે શિવાદેવી કુખે ધરે છે નવ માસાંતરે જનમ્યા રે ઈદ્રાદિ ઉચ્છવ કરે, પર્વત મેરે ઉપર અભિષેક ભાવે કરે છે. ૨ એ અનુક્રમે જિનજી રે તરુણવય પામ્યો વલી, બેલવવા ભામિની રે સત્યભામાં આજે મલી છે દેવરજી પરણે રે કન્યા કેઈ પ્રેમે કરી, આગ્રહથી પ્રભુજીરે રહ્યા વ્રત મૌન ધરી છે. ૩ ૫ માન્યું માન્યું સહુ કહે રે નિશ્ચ નેમ પરણશે. ઉગ્રસેન રાજા ઘેરરે કૃષ્ણ ગયા ધસમસી છે રાજીમતી નેમને રે વિવાહ ઉત્સવ કરે, શ્રાવણ વદ છઠે રે, તોરણ પગલાં ધરે. માજા શબ્દ સુણું પશુને રે, રણથી પાછા વળ્યા, ઘેર આવીને આપ્યાં રે, વરસીદાન ઉજજવલાં, કાંતિક દેવતા છે. આવી ત્યાં અરજ કરે, રેવતગિરિ ઉપર રે, સહસાવન દિક્ષા વ. પા પચાવન દિવસે રે, ઘાતિ કમ દુર કરી, રેવતગિરિ સાખે રે, કેવલ શ્રી ભાવે વરી, રામતી રાણું પણ રે, સુણ વાત જ્ઞાનતણું, સંયમ રસ ભીની રે, દિક્ષા લેવા હોંશ ઘણ. છે ૬ પતિ કૃષ્ણ આવે રે, આડેબર વડે કરી સંજમ પદ વરિયા રે,
For Private And Personal Use Only