________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૩
જ્ઞાનથી વિ ઉપકરને કરતા હૈ !! ૮ ! અણુસણ કરી એક માસનું શિવ પામ્યા રે, સમેતશિખર ગિરિ ઉપર દુ:ખ સવિ વામ્યા રે ! વિજય મુકિત વર પામીને જિનરાયા રે, સ્તવન કરતાં કમલના મનમાં આવ્યા હૈ !! ૯ !! ઈતિ !!
અથ શ્રી અરનાથ જિન સ્તવન.
( આજ સપ્તેશ્વર જિન ભેટીએ ભેટતાં ભવ દુઃખ જાય સાહેબ મારા રે, ) એ દેશી.
અરનાથ અરિહત સેવીએ, સેવતાં શિવ સુખ થાય t! સા૦ !! સર્વાં་સિદ્ધ થકી ચવ્યા, ધ્યાવ'તા ભવ દુઃખ જાય || સા૦ | ૧ | સુદન નૃપ કુલ ચલેા, માતા દેવી કુખે મલ્હાર ॥ સા॰ ॥ લગ્ન નહાવતનું શાલતુ, કાયા ત્રીશ ધનુષ ઉદાર ા સા૦ ના ૨ !! હાસ્ય ને રતિ અતિ નહી, નહી ભય શાક દુગ'છ ll સા૦ ૫ કામ મિથ્યાત્વને નિદ્રા નહીં, નહીં. અજ્ઞાન કેશ સચ ! સા॰ ॥ ૩ ॥ રાગ દ્વેષને કાઢયા મૂલથી, અવિરતીને નહિ પ્યાર ! સા॰ II દાનાદિક પાંચને દહળ્યા, ઈમ કાઢયા દેખ અઢાર ! સા૦ ॥ ૪ ॥ રેવતી નક્ષત્રે જનમીયા, નાગપુરી નગરી સાર !! સા॰ ! ચાસઢ ઈંદ્ર ઉચ્છવ કરે, મેરુપ'તે મનેાહાર સાo ॥ ૫ ॥ અનુક્રમે ચાવન પામીયા, ભાગવીને ભેગ ઉદ્ઘાર ાસાoll સંજમ લેવા પ્રભુ સંચર્યાં, વરવા મુક્તિ સુખકાર ાસા ॥૬॥ કૈવલ પામી ભવ તારીયા, ધ દેશના દેતા સાર રાસાના વિજય મુકિત વર પામીને, કમલને કરે ઉદ્ધાર !! સા૦ થી ૭ |
For Private And Personal Use Only