________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૪ અથ શ્રી મલ્લિનાથ જિન સ્તવન. શ્રી અરિહંત પદ થાઈએ, ત્રિશ અતિશય વતરે એ દેશી. ભવ બ્રમણને દૂર કરી, મોક્ષ નગર લઈ જાય રે મહિ૦ ના જ્યત વિમાનથી આવિયા, ઓગણીશમા જિનરાય રે ! મિશિલા નગરીમાં ઉપન્યા, કુંભ નૃપતિ કુલ આયરે છે મહિo ૨ પ્રભાવતી જસ માવડી, ધનુષ પચવીશની કાય રે લંછન કલશ મંગલ કરુ, નિમલ મને નિરમાય રે ! મણિ છે ૩ છે અશ્વની યોની જયંકર, અશ્વની રીખ અવતાર રે | સુર ગુણ રાશી છે મેષની, પ્રભુજી તણી નિરધાર રે / મgિo છે જ ! શ્રી વેદ કર્મને નિર્જરી, છદમસ્થની અહારત રે છે વૃક્ષ અશક તલે પામિયા, જ્ઞાન કેવલ સુખશાતે રે ! મણિ છે પા સમવસરણે બેસી કરી, દીયે દેશના હિતકારી રે છે પરષદા બારને મન રુચી, ભવિ જનને સુખકારી રે છે મક્ષિo છે તે સહસ પંચાવન વર્ષનું, જિનવર ઉત્તમ આયરે છે વિજય મુકિત વર પામવા, ચરણ કમલ સુખદાય રે ! મલિક ૭ ઉતિ છે
અથ શ્રી મુનિવત્રત જિન સ્તવન (ભવિ તુમે વદે રે, સુરીશ્વર ગચ્છ રાયા) એ દેશી
ભવિ તમે વદે રે, મુનિસુવ્રત જિનરાયા છે સુર નર ઈકો રે, પ્રણમે જેહના પાયા છે પાપ નિકે રે, અતિ
અતિ હર્ષ ભરાયા છે એ આંકણું છે. અપરાજિત વિમાનથી આવ્યા, રાજગૃહી રહેઠાણ છે વાનર યાની રાજતી પ્રભુની, સુંદર પદ ગિરવાણ | ભo | ૨ | પઢા માતાયે પ્રભુ જાયા, વીશ ધનુષની કાયા છે સુમિત્ર નરપતિને મદિર, ઉચ્છવ અધિક મંડાયા છે ભo | ૩ | નક્ષત્ર શ્રાવણે પ્રભ જનમ્યા, લંછના ક૭૫ જાણે છે રાશી મકર પ્રભુજી કેરી, હવે દસ્થ
For Private And Personal Use Only