SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭૫ અથ શ્રી સુવિધિનાથ સ્તવન. ( તીરથની આશાતના નવ કરીએ ) એ દેશી. સુવિધિ જિનની સેવના ભિવ કરીએ, હાં રેભિવ કરીએ રે વિકરીએ !! હાંરે નિજ આતમ ખજાનેા વરીએ, હાં રે કરીએ ભવ પાર ॥ સુવિધિ॰ ॥ ૧ ॥ આત્મ સુખે કરી આવર્યા જે પ્રાણી, હાં રે કરી તેણે ઉત્તમ કમાણી ! હાં રે વરે મેાક્ષવધુ પટરાણી, હાં રે ોતાં જગતના ટાઢા સુવિધિ૰ ॥ ૨ ॥ પૂરતા જે પાપધિની ભવિ પ્રાણી, હાં રે તે તે પાચેલ ઘરેણુ જાણી !! હાં રે સ્વભાવની પુરતા આણી, હાં રે જાતિ રત્ન સમાન 1 સુવિધિ ॥ ૩ ॥ વસ્તુ વિનાની પુ તાડ ભાંખી, હાં રે તે તેા વિકલ્પને ઘેર રાખી ॥ હાં રે લેલ સમુદ્ર છે સાખી, હાંરે ઉછલતા પ્રમાણ i! સુવિધિo u ૪ ૫ પુરણાનદ જે આતમા હવે જાણા, હાં રે નિશ્ચલ રવભાવ વખાણી !! હાંરે થિર ખીરસાગર પરિમાણા, હાં રે થિરતા પરિણામ !! સુવિધિ !! પ !! તૃશા કુશ્વાહી જા'ગુલી મંત્ર ભાખ્યા, હાં રે નાન દષ્ટિ જાગૃતિ રાખ્યા !! હાં રે શિવ સુખના સ્વાદને ચાખ્યા, હાં રે દીનતા કરી દૂર !! સુવિધિ ! ૬ ॥ દૈત્ય વીછીની વેદના જે ભાંખી, હાં રે તે તો કાઢી દૂર નાંખી !! હાં રે પુરણાન દે નવિ રાખી, હાં રે જાણી ઝેર સમાન ॥ સુવિધિ ૭૫ આત્મસ્વભાવની પુર્ણતા પ્રભુ પાયા, હાં રે નવમા સુવિધિ જિનરાય ! હાંરે વિજય મુક્તિ પદ પાયા, હાં રે કમલના આધાર ાસુવિધિou ૫ ૮ ૫ અથ શ્રી શીતલનાથ સ્તવન. ( વિમલાચલ વિમલા પ્રાણી ) એ દેશી. શીતલજિન સેવા પ્રાણી, વરવા મુક્તિ પટાણી ॥ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy