________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૬
પુરતા પુરણ આણી, કરી આત્મતી કમાણી !! સનેહી સંત એ પ્રભુ સેવા, હાં રે દુનીયામાં દેવ નહિં એવા ! સ૦ ॥ ૧ ॥! જેણે કરી કલપી પુરાયે, તે પુષ્ટુતા નવિ કહેવાયે !! પુરાનદ આતમરાય, દષ્ટિ પડિંત કહેવાય ! સ૦ | ૨ અપુછું તે પુણ્ તા પામે, પુમાણુ તે હી ન પરિણામે ॥ પુદ્દગલના ભાવને વામે, તે! શાસ્વતાં સુખને પામે !! સ૦ ॥૩॥ અપૂર્ણાનદ સ્વભાવે, જગત સહુ અરિજ પાવે !! જો એક મને કરી ધ્યાવે, તા મેક્ષનગરીમાં જાવે ! સ૦ || ૪ !! પર સત્વ કરી જે માંચે, રાજા પણ નૂન્યતા જાચે ! શાસ્વત સુખે કરી રાચે, નહી ઈંદ્રથી નુન્યતા યાચે ॥ સ૦ ॥ ૫ ॥ અજ્ઞાન અધારે પક્ષ, પરીક્ષણ થયે પરતક્ષ !! વિધુ પૂરણાનદ સમક્ષ, કલા સાત તે સલાક્ષ | સ૦ ! હું ! ઈમ આતમ પુરણુતા પાયા, દસમા જિન શીતલ રાય ।। વિજય મુક્તિ પદ પાયા, કમલના મનમાં ભાયા ! સન્ 1 ૭ ! ઈતિ !
અથ શ્રી શ્રેયાંસજન
સ્તવન
(ચાવીશ દંડક વારવા હુ. વારી, ચોવીશમે જન ચદરે હુ' વારી લાલ ) એ દેશી.
શ્રેયાંસ જિતવર સેવતાં હુ. વારી, દુ:ખ દાહગ વિ જાય રે હું વારી લાલ । મજતા પુરણ પામીને હુ` વારી, આત્મ સ્વરૂ૫ ઓળખાય રે હુ વારી લાલ ॥ શ્રી શ્રેયાંસ જિનવર સેવીએ હું વારી !! ૧ !! ઈદ્રિ સમૂહને વશ કરી હું વારી, ચિત્ત સમાધિમાં રખાય રે હુ' વારી લાલ ! જ્ઞાન વિભ્રાંતી ધારણ કરે હુ વારી, તે મુજ એવા કહેવાય રે હું વા | શ્રી ॥ ૨ ॥ જ્ઞાન અમૃતની લેહેરથી હુ વારી,
For Private And Personal Use Only