SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ શ્રી ચંદ્રપ્રભજીનું સ્તવન. ( જિન ચોવીસમે જિન પાસ, આશ મુજ પૂરવે રે લોલ) એ દેશી. જિન ચંદ્રપ્રભ જિનરાજ સુણે મુજ વીનતી રે લોલ છે જિનછ ત્રણ છત્ર શિર તાજ, તું ત્રિભવન પતિ રે લેલ છે જિન ત્રણ ગઢ ઝાકઝમાલ, સિંહાસન શેભએ રે લોલ ! જિનાજી કનક કમલ નવ ઉપર, પ્રભુ પગલાં દીએ રે લેલ છે ૧ ! જિનછ સહસ જોજન ધ્વજ ઊંચો અતિશય શોભતા રે લોલ એ જિન દેવ દુદુભીને નાક, ભવિકને શોભતો રે લોલ ! જિનજી ચાર મુખે દીએ દેશના, અમૃત સમ ઘણી રે લોલ એ જિનજી જનગામિની વાણું, વસતા જગધણી રે લેલ છે ૨ જિનજી છત્ર ચામરની શોભા, નવિ જાયે કહી રે લોલ ! જિનજી ત્રીસ અતિશય પાંત્રીશ, વાણી ગુણે સહી રે લેલ છે જિનજી લખમણ રાણીના જાયા કે નગરી ચંદ્રાવતી રે લેલ છે જિનજી દેઢ ધનુષની કાયા, કે લંછન ઉડુપતી રે લેલ છે ૩ છે જિયજી મહસેન મહારાય, કુલે પ્રભુ અવતર્યા રે લોલ | જિનછ દસ લાખ પૂર્વનું આયુ, પાલી ભવ નિસ્તર્યા રે લેલ છે જિન મુનિવર એક હજાર, સલુણા ભતા રે લોલ ! જિનજી જાનૈયા અાગાર, ગુણે કરી એપતા રે લેલ છે ૪ ૫ જિન મેક્ષ વધુ વરવાને, શિધ્ર પણે ગયા રે લોલ ! જિનછ આશ્રય કરતાં કરતાં ભવિંનાં, કારજ સિદ્ધ થયાં રે લોલ ! જિનછ તુજ ઉત્તમ પદ પાની, સેવા જે કરે લેલ છે જિનછ વિજય મુકિત વર પામીને, ચરણ કમલ વરે રે લોલ છે ૫ કે ઈતિ છે For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy