________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
અથ શ્રી સુપાર્શ્વનાથ સ્તવન.
શગતિ થાશે હમારી, સુપાર્વજિન શીગતિ થાશે હમારી
( એ દેશી. )
અબ લહી સેવા તમારી, સુપાર્થ શી ગતિ થાશે હમારી છે નરક નિગોદમાં રુલતે હું આવ્યો, માનવ ભવમો જારી રે ૧ આર્ય ક્ષેત્રને ઉત્તમ કુલ વલી, પામવું દુર્લભ ભારી છે એ આંકણું છે ઉત્તમ કુલ પામીને પણ વલી. જાતિ દુલભ જાણે સુ ગુરુ જોગ મલ્યા વિણ તેહનું, પામવું અપરિમાણ છે સુપાર્શ્વ ! શી | ૨ | શાસ્ત્ર શ્રાવણ પામીને પણ વલી, શ્રદ્ધા દુલભ ભારી શ્રદ્ધા વિણ ભટ હું ભવ ભવ, કાલ અનંત મઝારી છે સુપાત્ર ૫ શo | ૩ | શ્રદ્ધા શુદ્ધ પામીને પણ વલી, વીર્ય તે દુર્લભ હોએ ધર્મ વીર્ય ફેરવ્યા વિણ પ્રાણી, પાર પામે નહી કેએ સુપાળ ! શી છે છે તે સવિ વાત હું પુન્યથી પામ્યા, અબ તુમ ચરણે આધારે છે અપરાધ સર્વ ખમી સેવકના, અબ ભવ પાર ઉતારો છે સુપાવે છે શી ૫ પૃથ્વી નંદન ભવદુઃખ કદન, પિતા પ્રતિષ્ઠિત જાણે છે વણારસી નગરીમાં જનમ્યા, ઉચ્છવ અધિક મંડાણ છે સુપાત્ર છે. શી ૬ છે વીસ લાખ પુરવનું અપમ, પામી ઉત્તમ આય કે શિવસુંદરી વરવાને કાજે, મેક્ષ નગરીમાં જાય છે સુપાત્ર છે શી છે ૭ જાનૈયા અણગાર લહીને, પચસયાં પરિવાર છે અષ્ટકર્મને અંત કરીને, પામ્યા ભવને પાર છે સુપાત્ર છે શી છે ૮ છે તુમ ગુણ ગાતાં પાર નહી આવે, પૂરવ કોડ મેઝાર છે વિજય મુકિત વર પામવા કાજે, ચરણ કમલ આધાર છે સુપo ૯ ઈતિ છે ૪૩
For Private And Personal Use Only