________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૦
વૈરાગ્ય વ્હાલથી વધાવુ' મનરાજ । ૧૦ । કહેાતા મનરાજ તમને ફુલેકા જમાડીએ ને મનડા મનાવીએ મનરાજા ૧૧ ॥ સતાષ શોરોને પ્રેમની પૂરી ભકિતના ભજીયા પીરસાવુ મનરાજ તમારા મનડા મનાવુ || ૧૨ || પુન્યના પુડલાને યાની દાળ સભ્યતાના શાક પીરસાવુ' મનરાજ!! ૧૩ ।। નાન ગુ દવડાને દમનના દૂધ વ્રતની વેઢમી પીરસાવું મનરાજ તમારા મનડા મનાવું । ૧૪ ।। પવિત્રતા પેડાને ગમ કેરા ગાંઠીયા અનુભવ અથણુા પીરસાવું મનરાજ તમારા મનડા મનાવું । ૧૫ । શાંતિની સેવમાં કાંઇ સત્યની સાકર નિર‘જન છટકાવુ મનરાજ તમારા !! ૧૬ !! હેાતા મનરાજ તમેાને મુખવાસ કરાવીએ મુખવાસ કરાવીએ તે મનડા મનાવીએ મનરાજા ૧૭ ! વિવેક વાટકીમાં શ્રદ્ધા સાપારી સ્યાદ્વાદ તમેલ ખવરાવું મનરાજ ।।૧૮। આનદ એલચીને લક્ષગ્ લવીંગડાં વિનયની વરીયાળી ખવરાવુ’ મનરાજ ! ૧૯ ! કહેાતે! મનરાજ તમેને રમત રમાડીએ રમત રમાડીએને આત્મ જગાડીએ મનરાજ I! ૨૦ !! મેાધી ખીજ બાજીઓને સમભાવ સાગઠાં ચતુરાઇ ચાપાટ પથરાવુ મનરાજ I! ૨૧ !! હેાતા મનરાજ તમેાને કબજામાં લાવીએ કબજામાં લાવીએને મ` ખપાવીએ મનરાજ ! ૨૨ ! મન રૂપી ઘેાડાને સદ્ગુરુ લગામ ઉપદેશ અકુશથી કબજે કરાવું. અનરાજ ારા કહેાતા મનરાજ તમારૂ સ્વરૂપ સમજાવીએ સ્વરૂપ સમજાવીએને જચેાત જલાવીએ।। ૨૪ !! અધ્યાત્મ આરસીમાં તત્વ રમણતાં આત્મ સ્વરૂપમાં લીનતા જમાવુ મનરાજ ! ૨૫ !! ધીર વિમળ હે મન વશ કદીએ મનવશ કરીએતે શિવસુખ વરીએ મનરાજ ॥ ૨૬ ॥ મનવશ કરવામાં શ્રી તર્કરી સાંકળ મુકિતના મારગમાં ખેલાવુ મનરાજા ૨૭ ॥
For Private And Personal Use Only