________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૯
ભાંગીઓ રે, મારા વહુના પુત્ર તુને શું કહું ખાસ, આવું સાવીએ હાલરડું મુખથી ગાઈ રે, કુબેરદત્તને વેશ્યા સુણી પામ્યા હાશ છે ૬ ! અરે સાવી આ બોલો છો શું કારણ રે, સંશય ટાળીને સમજાવે અમને એહ તિહાં સાધ્વીએ અઢાર સગપણ વર્ણવ્યા રે, સુણ બુઝયા કુબેરદત્તને વેશ્યા તેહ છે ૭ છે સંસાર છેડી સુધે સંયમ દેય આદર્યો રે, કેવળ પામી કુબેરદત્તા શિવપુર જાય કુબેરદત્તને કુબેરનાં તે સ્વર્ગે ગયા રે, રૂપવિજય કહે મહાવિદેહે મેસે જાય છે ૮ છે
મનાજીનું ફુલેકું
(મામેરાને રાગ) ચેતન નગરીમાં મનરાજ રીસાઈને બેઠા રીસાઈને બેઠા મનરાજ અવળા મારગ પિઠા મનરાજ રીસાઈને બેઠા છે ૧ છે કહેતો તનરાજ તમારા પિશાક શીવડાવીએ પોષાક શીવડાવીને મનડા મનાવીએ ૨ ૫ જિન આણ આંગલાને તપસ્યાની ટોપી ધીરજના તીયા પહેરાવીએ મનરાજ છે ૩ છે કહેતો મનરાજ તમારા શણગાર સજાવીએ શણગાર સજાવીને મનડા મનાવીએ મનરાજ છે ૪ નવપદ રૂપી નવસેરો હાર ચારિત્ર ચગદા બંધાવું મનરાજ છે ૫ ૫ શુભ કરણું કુંડલીને બુદ્ધિ બેરખડા મિત્રતા મુકુટ બંધાવું મનરાજ છે ૬ છે કહેતો મનરાજ તમારા કુલેકા ચડાવીએ કુલેકે ચડાવીએને મનડા મનાવીએ મનરાજ ! ૭ હર્ષના હાંથીઓને ધ્યાન અંબાડીઓ સમકિતની સડકે ફેરવાવું મનરાજ છે ૮ મે કહો તે મનરાજ તમને વિગતે વધાવીએ વિગતે વધાવીએને મનડા મનાવીએ મનરાજ છે ૯ છે સ્થિરતાના થાળમાં કાંઈ મૃદુતાના મતી
For Private And Personal Use Only