________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિરદાર રે નિજ વાહનથી ઉતરી રે, વાંદે ગુણ ભંડાર રે ૧૪ અહે સ્વામી અમ તારજો રે, શ્રી સહમ ગણધાર રે જંબુ આદિ સર્વને રે, દીધે સંયમ ભાર રે, છે ૧૫ | સાધુ સમાચારી ધરી રે, ભણ્યા અંગ અગિયાર રે, કર્મ ખપાવી કેવળ લયે રે, પહોંચ્યા મુકિત મેઝાર રે, છે ૧૬ . બાકી સુરગતિ પામીયા રે, પાંચસો સતાવીશ રે, એહવા મુનિને ધ્યાવતાં રે, પામે પરમ ગીશ રે, નય વિમળ કહે તેહનો રે, જગમાં ધન્ય અવતાર રે ૧ ૧૭ છે.
કુબેરદત્તા સારવીએ ગાયેલ અઢાર નાતરાનું હાલરડું
(રાગ – માતા ત્રિશલા ઝૂલાવે પુત્ર પારણે ૨)
પુત્ર સાધ્વી ઝૂલાવે તારું પારણું રે, ગાવે હાલો હાલ હાલરડાનું ગીત લાડકે કહું છું તે છાનો રે ને લાડલા રે, લાડકવાયા મારા દેવરીયાની પ્રિત હાલે છે ૧ . ભત્રીજો કહી હુલાવું હું ભાવથી રે, મારા શક્ય પુત્ર તું સાંભળ મારું ગીત હાલરડું ગાતા સણુને અચરજ ઉપજયો ૨, કુબેરસેના વેશ્યા આવી ત્યાં હજુર છે એ છે કુબેરસેનાને કહે રે સાચું સાંભળે રે, મારી માતા મુને રાખે રૂડી રીત શક્ય તું તે મારી જાણું છું આ ભવ તણી રે, ભાભી મારી તું દિસે છે અવિનીત ૫ ૩ ૫ વહુ આવી મને ક્યાંથી વઢકણી મળી રે, મારા ડાહ્યા દાદી દર્શન દીધા આજ એવામાં તે કુબેરદત્ત તીહાં આવી રે, કુબેરસેના તવ કાઢી ઉભી લાંજ હાલો જ કુબેરદત્તને કહે પધારો સ્વામી મહારા રે, પુત્ર મારા પ્રતિમા ન પાળે કાંઈ પિતા થઈને મન લાડ ન લડાવીયા રે, ભાભી થઈને વાત ન કરી આવી અહી છે ૫ છે સસરાજી થઈને સાસે નવી
For Private And Personal Use Only