________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૧
શ્રી આત્મ સ્થાભાવનુ સ્તવન,
પ્રભુ વીરને પડે! વ્હાલા હેા રાજ, પથી અમે પરદેશના પડયા ભૂલ્યાના હાથ કાઇ ઝાલા હેા રાજ પથી અમે પરદેશના. !! ૧ !! સાખી-વાસ કીધા નિગેાદમાં, કાઢ્યા કાળ અનત, એકજ શ્વાસેાશ્વાસમાં, ભવ સત્તર વિશેષ, ૫ ૨ ૫ જ્યાં કાયા એક જીવ જીજવાં, હેા રાજ, પથી, સાખી-આહાર શ્વાસ સાથે સૈા, મરવુ પણ બહુ વાર, ફરી ફરીને ઉપન્યા, એજ નિગેાદમાં નાથ, આવા જન્મ મરણુ દુઃખ ભાગવી, હેા રાજ, પથી. !! ૩ !! સાખી-ભાડ ભૂજા ઘાણી ભૂજે, ઉછળે દાણા અપાર, પણ તેમાં પાછા પડે, નિસરે કૈક જ વાર, એવા ભુજ ગામથી અમે. નીકળી હેા રાજ, ૫ ૪ !! સાખી-આદુ મૂળામાં ઉપન્યા, ડુ’ગળી લસણ મેઝાર, મૂલ્ય વિના મને વેચીયા, ના રધુમાન લગાર, આપી લસણુ કળી અદલાણમાં હે। રાજ ાપા સાખી–એકન્દ્રીયમા અથડાયા, નીરધનીચે નીરધાર, દુ:ખ સહી હલકા થઈ, ભમિ વિકલેન્દ્રિય મેાજાર, જયાંકાળ સખ્યાતી તીહાં કાઢીયા. હું રાજ, રા ? !! સાખી-પચેન્જિનિય`ચમાં, બળદ થઈ બહુ વાર, આરા ખાધી આકરી, ઉપર પરાણા માર, મૂગા મૂંગા સહ્યાં, એ મારને હે। રાજ, ॥ ૭॥ સાખી-ભરૂચના પાડા થઈ, ખેંચ્યું. પાણી પખાલ, આંતરડાં ઉચા થયા, ચઢતાં ઊંચા ઢાળ એમ ઢળક ઢળક આસુ ઢાળીયા હા રાજ. પથી !! ૮ !! સાખી-વિક્રેટ પથ વટાવીને, નરભવ નગર મેઝાર, કુળમાં ઉપન્યા, સાથે રિદ્ધિ અપાર. નવી રાખ્યા વળાવ કાઈ સાથમાં હૈ। રાજ પથી ! ૯ ! સાખી—કચનને ખીજી કામિની, વળી કુટુબને કાય, માહે દુતા માલ્યા, ઉભા મારગ માંય, રાગ દ્વેષ લુટારે મને લુટીયેા હારાજ. પૃથી. ॥ ૧૦ ॥ સાખી–લુંટી રિદ્ધિ માહરી કીધેા હાલ બે હાલ, શુદ્ધ શાન
આ
For Private And Personal Use Only