________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૫
સાજન બહુ મન્યા જીરે વસ્ત્રા ભરણના ઠાઠરે સુંદર વાર પાકને જીરે મુખ તાળ પૂરિયા જીરે બિરુદ બોલે જે ભાટ રે સુંદર વર પાશ્વને જીરે અત્તર દાની ગુલાબની છરે છોટે માહો માંહે ધરી નેહરે સુંદર વર પાકર્વને જીરે ગજરો ઘાલ્યા કુલનાં જીરે યુવા ચંદને રંગ ચરચહરે સુંદર વર પાર્શ્વને છે ૬ ૫ જીરે અબીલ ગુલાલ ઉડાડતા જીરે છાંટે કેસર મૃગમદ વાંરિરે સુંદર વર પાર્શ્વને જીરે ધૂપ ઘડી બહુ મહમહે જીરે નાચે નાટક અમરીયો સારરે સુંદર વર પાર્શ્વને ! ૭ રે અષ્ટ મંગળ આગળ ધરે જીરે અસિ ફલક ધ્વજ ધાર સુંદર વર પાર્થને જીરે વર્ધમાન પુરૂષ વદે જીરે હાસ્ય કારક ચતુર તકારરે સુંદર વર પાર્શ્વને છે ૮ છે જીરે સુરગધવ મળી ઘણું જીરે વાગે સુર માદલ ડફવીણ રે સુંદર વર પાર્શ્વને જીરે મુરજ માંડલ ધેકારથી જીરે વળી ગાય મધુર સ્વીર લીન રે સુંદર વર પાર્શ્વને જીરે ઢેલને નોબત ગડગડે છરે તેમાં વિચ વિચ વાજે ટકોર રે સુંદર વર પાર્શ્વને જીરે તાલને છંદના માનથી જરે પડે એમ નગારાની ઠેર રે સુંદર વર પાર્શ્વને ! ૧૦ રે ભુગલ ભેરીન ફેરીયો રે વીણા રસીક નિશાન રે સુંદર વર પાર્શ્વને જીરે ચસ ચસતી શરણાઈઓ જીરે ચિંહુ દિશી કરતા ગાન રે સુંદર વર પાર્શ્વને ! ૧૧ છે જીરે વામા રાણુએ મેડ બાંધી જીરે લેઈ રામણ દીવે હાથ રે સુંદર વર પાશ્વને જીરે ઈદ્રાણું યુત રથે ચઢે છરે તસ કુલવંતી નારીયે સાથરે સુંદર વર પાશ્વને ! ૧૨ ૫ જીરે સરલે સાદે સેહિલા જીરે ગાયે ઉલટ આણું અંગરે સુંદર વર પાશ્વને જીરે એમ જાનડીઓ પાછલે જીરે પહેર્યા નવલા વેશ સુરંગરે સુંદર વર પાશ્વને ૫ ૧૩ છે જીરે નગરની નારી બારીયે રે છાજે ગેખે અટારીયે ધામરે સુંદર વર પાશ્વને જીરે વાજિત્ર નાદ તે સાંભળી જીરે અતિ મન વ્યાકુલ થાયરે સુંદર વર પાશ્વને છે ૧૪ | જીરે સ્ત્રીને
For Private And Personal Use Only