________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૪
કહેવાય છે ૧૭ મે પાસ શંખેશ્વર પ્રગટ મલ્લ, અવનિમાંહતું એક અવલ, નામ તારરૂજે મન માંહિ ધારે તેહના દુર સંકટ નિવારે છે ૧૮ દેશી વિદેશી સંઘજે આવે, પુજા કરીને ભાવના ભાવે, સોના રૂપાની આંગી ચા, નૃત્ય કરીને કેસર ચઢાવે છે ૧૯ છેએક મને જે તેમને આરાધે, મનના મને રથ સઘળા તે સાધે, તારા જગતમાં અવદાત મહાટા પર તુહીજ બીજા સહુ ખોટા છે ૨૦ કે પ્રતિમા સુદર શાહે પુરાણું, ચંદ્ર પ્રભુને વારે ભરણી, ઘણું સુર નરે પુજયા તુજ પાય, તેને મુગતિના દીધા પસાય છે ૨૧ ૫ ઓગણસાઠને ઉપર શત વરસે, વિશાખ વદિ છઠને દિવસે, એ સલેકે હરખે મે ગાયે, સુખ પાયાને દુરગતિ પલાયો છે રર છે નિત્ય નિત્ય નવલી મંગળ માળા, દિનદિન દીજે દોલત રસાળા, ઉદય રત્ન કહે પાસ પસાથે, કેડી કલ્યાણ સનમુખ પાય છે ૨૩ મે ઈતિ
પાર્શ્વનાથજીના વિવાહની ઢાળ વરઘોડો
જીરે વરધોડે વર સંચર્યા જીરે બિહુ પાસે ચામર વિંઝાય રે સુંદર વર પાર્શ્વને છરે છત્ર ધરે સુરવર તદા જીરે ચમરેન્દ્ર વીંઝણે વાયરે સુંદર વર પાશ્વને છે ૧ | જીરે સોવન સાજે શેભતા રે હય ગય રથ પાયક કેડ રે સુંદર વર પાર્શ્વને જીરે દેવ દેવી નર નારીયે રે ચાલે હરખે હેડ હેડ રે સુંદર વર પાર્શ્વને ! ૨ | જીરે દેવ કુમાર સમ દીપતા જીરે ચાલે સાબેલા શ્રીકારરે સુંદર વર પાર્શ્વને છરે નવા નવા આડ. બરે કરી જીરે જતાં ઉપજે હર્ષ અપાર રે સુંદર વર પાશ્વને શા જીરે કઈ બેઠા સુખ પાલમાં જીરે કઈ રાજવાહન ચડેલ રે સુંદર વર પાર્શ્વને જીરે હયવર ગયવર રવિરે જીરે એમ કુલ સુત કરતાં કલ્લોલરે સુંદર વર પાર્શ્વને ૫ ૪ છે જીરે સુરનર
For Private And Personal Use Only