________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વહાલા ઘણું જીરે કલિ કાજળ ને સિંદુર રે સુંદર વર પાર્થને જીરે વળી વિશેષે વાલહા જીરે કાંઈ દુધ જમાઈ તૂર રે સુંદર વર પાર્શ્વને છે ૧૫ ! જીરે વાજા વાગતા સાંભળી જીરે આવે અર્ધ તિલક કરી એકરે સુંદર વર પાર્શ્વને જીરે એકજ આંખ આંજી કરી છરે જેવા ચાલે કેઈ અવિવેકરે સુંદર વર પાર્શ્વને ૧૬ જીરે ઢળતા ધૃતના ગાડવા જીરે મૂકીને જેવા ધારે સુંદર વર પાકને છરે પીરસી બાલ રમાડતી રે સખી બાળક લઈ પલાય રે સુંદર વર પાર્શ્વને ૫ ૧૭ મે રે અવળી ચુકી પહેરતી રે કઈ અર્ધ સ્થાનથી વાળને સુંદર વર પાર્શ્વને જીરે ચંદન પગમાં ચરતી જશે કે અલને લગાવતી ભાલરે સુંદર વર પાશ્વને છે ૧૮ છે જીરે ઓઢણ અવળા ઓઢતી રે કઈ મેખલા ધાલતી કંઠરે સુંદર વર પાર્શ્વને જીરે હાથે ઝાંઝર ઘાલતી જીરે પગે કંકણ ઘાલે ઉત્કંઠરે સુંદર વર પાકને ૧૯ જીરે પુર વધુ એમ ઉત્સવ જુએ છરે મન માહે આનંદ માયરે સુંદર વર પાશ્વને જીરે મોતી સેવન કુલડે છરે વધાવતી પ્રભુ ગુણ ગાય રે સુંદર વર પાશ્વને છે ૨૦ ૫ જીરે પુર જન ઠાઠ મળી જુએ છરે દોડીને ચોક બજારે સુંદર વર પાશ્વને જીરે પ્રભુજી આવી ઉભા રહ્યા જીરે ફરતા મંડપ તરણ દ્વારરે સુંદર વર પાર્શ્વને છે ૨૧ | જીરે સાળે પાણું છે ટામણું માગીયુ જીરે ત્યારે ભૂષણ દીયે ભૂપરે સુંદર વર પાર્શ્વને જીરે ઈદ્ર કહેરે વેવાણને છરે પેખો પ્રભુને કહે ધરી પ્રેમરે સુંદર વર પાશ્વને છે ૨૨ મે જીરે ઉઠીને આળસું શું થયા જીરે અમ આવે થઈ ઘણું વારે સુંદર વર પાશ્વને જીરે આનંદ રંગ વધામણા જીરે સુણી આવે પ્રસેન જિત નારરે સુંદર વર પાર્શ્વને છે ૨૩ છે
મળે છે. સુંદર વાર પર સાવન કલા
અરે અમને રાજીરે ફરતા દર વર પાન ઠાઠ
For Private And Personal Use Only