________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२७
કૌતુક જેવા આવીયા, અહિ બળતો દીઠ અહે અજ્ઞાની દયા નહીં, તાપસ થઈ બેઠે ૩ કાષ્ઠ વિદારી કાઢ, પન્નગ તરફડતો નમસ્કાર સંભાળાવીયે, ઈન્દ્ર પદવી પહોંચ્યો છે કમઠ મેઘમાળી હુએ, પાસ ઉપર રૂઠો દિક્ષા સમય જાણે પ્રભુ, દાન દેવા બેઠારે ૫
ઢાળ ૭ મી રાગ એકદિન પુંડરિક ગણધરૂ રે લાલ પોષવદી અગ્યારશ દીન ભણું રે લાલ, ચારિત્ર લીયો મુનચંદ મેરે પ્યારે ચોસઠ ઈન્દ્ર તીહાં મળી રે લાલ, ઓચ્છવ કરે નરવ્રુદ મેરે પ્યારે ૧ પાર્થ ઓનેસર સુંદરું રે લાલ, વામાદેવી મલ્હાર મેરે યારે અશ્વસેન રાયકુલ ચંદરે લાલ, રૂપે રતિ ભરતાર મેરે પ્યારે ૨ ચિત્રવેદી એથે કેવળી રે લાલ, ત્રીગડુ રચે સુરઈદ મેરે પ્યારે સંઘ ચતુવિધ સ્થાપી રે લાલ, દેશના દીયે આણંદ મેરે પ્યારે ૩ ચેત્રીશ અતિશય શોભતાં રે લાલ, વાણી ગુણ પાંત્રીશ મેરે પ્યારે પ્રાતિહાર્ય આઠ સહચરૂ રે લાલ, ત્રણ જગ કેરો ઈશ મેરે પ્યારે ૪ શ્રાવણુસુદિ આઠમ દિને રે લોલ, મુકિત પહત્યા પાસ મેરે પ્યારે સમેતગિરિવર ઉપરે રે લાલ, કરે ઈન્દ્ર મહોત્સવ ખાસ મેરે પ્યારે ૫
ઢાળ ૮ મી.
રાગ દિલ લુટને વાલે ઈશું પેરે સુંદર સુથ, પુ પાસ જીણુંદ શંખેશ્વર પુર રાજી રે, અશ્વસેન કુલચંદ દશમી ભવિ શિવવધુ વરરે, મેહન વલ્લી કંદ ૧
For Private And Personal Use Only