________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૮
અકબરશાહ પ્રતીબધીયે રે તપગચ્છ પુનમચંદ શ્રી હીરવિજય સુરિશ્વરે રે, સેવે સુરનર ઈદ ૨ તસ પદ પંકજ મધુકરૂં રે, શુભવિય સુખકંદ સંકટ વિકટ નિવારતારે, કરતા ભવિકાનંદ ૩ શ્રી વિજયસેનસૂરિ પટધણી રે, શ્રી વિજયદેવસુરિદ તસ રાજ્ય સ્તવન કર્યું રે, પ્રતાપે જીહા રવિચંદ ૪
કળશ ઈમ પાસવર ભવિક સુખકર, યાદવ જરા નિવારણ અંભાધિ ગજ રસશશી વર્ષે, અભય દેવ રોગ નિવારણે ધરણેન્દ્ર પદ્માવતી પુજિત, ભવ મહોદધિ તારણે શ્રી હિરવિજય સુરિદ શિષ્ય શુક્ય વાંછિત પુરણ ૧
છે અથ શ્રી આંતરાનું સ્તવન છે
દુહા, શારદા શારદના સુપરે, પદ પંકજ પ્રણય, ચોવિસે જિન વરણવું, અંતર યુત સંમેય. ૧. વીર પાર્થને આંતર, વરસ અઢીસે હોય, પંચ કલ્યાણક પાર્શ્વના, સાંભળજે સહુ કાય. ૨.
ઢાલ. ૧. રાગ – પ્રભુચિત્ત ધરીને અવધારો મુજવાત
નિરૂપમ નયરી વણારસી જી, શ્રી અશ્વસેન નરિદતે, વામાં રાણું ગુણ ભર્યાજી, મુખ જિમ પુનમ ચદ તે છે ભવી ભાવ ધરીને પ્રભુ પાસ જિર્ણત છે ૧ છે એ આંકણું છે પ્રાણત ક૫ થકી ચવ્યાજી, ચેત્ર વદ ચોથને દિન તે છે તેહની કુખે અવતર્યાજી, પ્રભુ જિન કિન્નર સિંહ તે છે ભવિ. ૫ ૨ પિસ બહુલ દશમી દિનેજી, જમ્યા પાસ કુમાર તે છે
For Private And Personal Use Only