________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિર ટોપી ઓપ ખુંપાલી, કાને કડી વાંકડીયો રે હૈયે હાર અનુપમ સોહે, કેડે કંદોરો જડીયો રે ૨ ઘમ ઘમ કરતા ઘુઘરા પાયે, મચમચતી જી રે ઠમક ઠમક એ પગલાં ભરતા, માતાને મન ચઢી રે ૩ નાહના મંદિર રમત કરતો, ફેરવે દડ દડી રે માતા કુમાર બેલાવે હરખે, આવે તે દડબડી રે ૪ પુનમચંદ સમે મુખ ટીકે અણીયાળી આંખડીયો રે કમલનાભ સરખા બાંહડીયે, પાપણ કજ પાંખડી રે ! સોહાગણી ખધ લઈ ચડી, કાટે દેઈ પડપડી રે કુંડલ તણાઈ માયા કરતાં, ઈન્દ્રાણી કર ચઢીયો રે ૬ સરખી સરખી ટોળી મળીને, વાવરે સુખડી રે શેરીમાંહિ ફેરી લેઈ, સર ઘુટે શેલડી રે ૭ ઈમ અનુક્રમે ગગુરૂ વધે, રૂપે રતિ પતિ ઘડી રે પાસકુમાર જાય છgવેળા, તે સફળી ઘડી રે ૮ સકલ મરથ પુન્ય ફળીયા, સુત સુખકાર સાંપડીયો શુભવિય પ્રભુના ગુણ ગાયા હમચો ભાગ્ય ઉઘડિયે રે ૯
ઢાળ ૬ ઠી
રાગ રાખના રમકડા નવયૌવન પ્રભુ પામીયા, પ્રભાવતી રાણું પરણું મન રંગે કરી, જાણે ઈન્દ્ર ઈન્દ્રાણી ૧ એકદિન ગેખે બેઠા દેખે, પ્રભુજી બહુજનને સેવક પૂછ્યું ઈમ ભણે, પુજવા તાપસને ૨
For Private And Personal Use Only