________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૌદ સુપન દેખી રાણી મન. હષ વિનવે રાય લાલ. મન સુપન વિચાર સુંદર જાણ મન. રાય મન હર્ષન માય. લાલ મન ૪ સુપન પાઠક પડિત આણી મન. પુછે સ્વપ્ન વિચાર લાલ. મન સુત હશે ત્રિભુવન ધણ મન. સકલ લોક આધાર લાલ. મન ૫
ઢાળ ૪ થી રાગ પ્રભુ ચિત ધરીને અવધારો મુજવાત પોષ વદી દશમી દિન ભલી રે, જનમ્યા પાસજીણુંદ છપન દિશાકુમરી કરે રે, સુતિ કરમ આણંદ રે
ભવિકા પુજે પાસજીણુંદ દીઠે પરમાન દરે ભવિકા જેહને સેવે સુરનર ઈદરે ભવિકા ૧ સેહમપતિ સિંહા આવીયો રે, લાગે માયને પાય. રત્ન કુક્ષી તું ધારિણી છે. તે જો ત્રિભુવનરાય રે ભવિકા ર મેરૂ જઈ નવરાવ શું રે. કરશું મહોત્સવ કાજ તુ મત બીહે માવડી રે, આણી આપશું આજ રે ભવિકા. ૩ ઈમ કહી મેરૂ પધરાવીયા. પંચ રૂપ કરી આપ ચોસઠ ઈન્દ્ર નવરાવીયાજી ટાળ્યા પાપના વ્યાપાર રે. ભવિકા ૪ ઈન્દ્ર જન્મ મહોત્સવ કરીજ, આણી આપ્યા માત પ્રભાતે બહુ હરખી કરી, જન્મ મહોત્સવ તારે ભવિકા પ
ઢાળ ૫ મી
રાગ મન ડોલે શેરીમાંહે. રમત દીઠે, પાસકુમાર નાનડીયે રે રમઝમ કરતાં ચરણે ને ઉર, હાથે ઉછાળી દડી રે
હારે હાથે સેવન ખડી રે ૧
For Private And Personal Use Only