SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ સ. ચમુખ જીનવર વાણીરે, સ, સાંભળે કેઈક પ્રાણી; સ, સમકીત વાસના પામીરે, સ, ભાવઠ ભવની ભાંગીર સ.સમેા.૧૫ સ. જીન વીચર તેણે કાળેરે, સ, સમાવસરણ રચી મ્હાલેઃ; સ. વમાન આણુંદરે, સ. થાપના કરી નિત વદે સ.સમા.૧૬ સ. સીધાચળ મનેાહારીરે, સ. શ્રી સધ વસે સુખકારિર; સ. નગરશેઠ પ્રમાભારે, સ, કર જીન ભકિત સદા રે, સ,સમા,૧૭ સ. સીધાચળ જાણેરે, સ, પધરાવે ત્રીભુવન રાણારે; સ, નિતનિત એછવ ચાલેરે, સ, તિહાં સંધ ભાઇ મ્હાલેરે,સ.સ.૧૮ સ. સંવત ઓગણીશ અડતાલીશરે, સ, માસ કારતક જગિશરે; સ, કારતક પુનમ સારીરે, સ, સ્તવન રચ્યા મને હારીરે, સ,સ,૧૯ સ, મણિ વિમળ ગુરૂ મળિયારે, સ. ઉદ્યોત વછિત ફળીઆર; સ. દાન દયા નિત સેવા, સ, અમૃત પદ્ ભવી લેવારે, સ,સમેા.૨૦ શ્રી પાર્શ્વવ જિન પંચ કલ્યાણક ઢાળ રાગ વાસુ જિનરાજ સુણે વીનતી, સરસ્વતિ સામિષ્ટિ માય. આપે મુજને પસાય પાસ જિષ્ણુતા એકે. ઋ ભવ ગાયવાએ ૧ પાત નપુર અરવિંદ. રાજ કરે છમ ચંદ વિશ્વભૂતિ તસ તણા એકે. પુરોહિત ગુણુનીલાએ ૨ ધરણી અનુન્દ્વારા તાસ. પુત્ર જણ્યા એ ખાસ મઠ મરૂભૂતિ એકે, ખીજો સમતિ મતિ એ ૩ મરૂભૂનિતિની નારી. મઠે જીવન માઝારી એકદા ભાગવીએ કે, રાય ખબર લહીએ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy