________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ર૦ સ. કંટક પ્રમુખ નીવારીરે, સ. વાયુકુમાર દીલ ધારીરે, સ, મેઘવારી છંટકાવેરે, સ. ફુલ પગાર ભરાશે. સ. સ.૩ સ. કનક રતનરે પીઠ, સ. કરતા ઘણે ઉત્કરે; સ. ત્રીગડાની શોભા સારીરે, સ. કરતા ઉપર માહારીર. સ. ૪ સ. ભુવનપતીના દેવારે, સ. રજતને ગઢ કરેવારે સ. સોપાન અતિ મને હારી, સ. ચારદીશે ચઉબાર.સસ.પ સ. ચઉ આઠ વાવડી જાણેર, સ. શું ઘણો કરીએ વખાણે, સ. દેવ મનુષના વાહન, સ. રહેતા સર્વ સુખાસન, સ. સ. ૬ સ. જ્યોતિષી ગઢ કરે બીર, સ. રત્ન કાંગરા નિરખી; સ. દેવ દે ઉદાર, ઈશાન ખુણે રહ્યો સારશે. સ. સ.૭ સ. તિર્યંચ રહે ગઢ માંહિર, સ, વૈમાનીક સુર ઉછાંહી; સ. રત્ન મય ગઢ કરતારે સ. મણિના કોસીસા મન હરતા. સ.સ.૮ સ, ઉચે ધનુશ સત પાંચરે, સ. નહિમન કરવી ખાંચરે; સ. ધનુશ તેત્રીશ પહેળો જાણેરે, સ. બત્રીસ આશુળ
પ્રમાણેરે. સ. સ.૯ સ. દેવ આયુધ કર ધારી, સ. હારે રહ્યા હુશીયારી રે; સ, સહસ જોજન ધ્વજ ચાર, સ. પાળે રહ્યા મહાર. સ.સ.૧૦ સ. ધર્મ ચક્ર જયકારરે, સ. મંગળ આઠ સુખકારી; સ, મધ્ય પિઠિકા જીનરાજે, સ. પુઠે ભામંડળ છાજેરે. સ.સ.૧૧ સ, અશોક વૃક્ષ તળે ડાયાગ, સ. તેહની શીતળ છાયા; સ. ચામર શીર વીજાય, સ. દેવ દુદુભી સહાય. સ.સ.૧૨ સ. છત્ર ત્રણ સુહાઈ, સ. ત્રણ ભુવન ઠકુરાઈ; સ. દીવ્ય ધ્વની સુરપુર , સ. કરજેડી રહ્યા હજુર. સ.સ૧૩ સ, ચોસઠ સુરપતિ આવે, સ, પર્ષદા બારે સુહાવે; સ સાધવી વૈમાનિક દેવીરે,સ. જીનવાણું ઉભી સુણેવીર સામે,૧૪
For Private And Personal Use Only