________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
જીરે સામૈયા ગામે ગામના, જીરે સાજનીયા અપારરે, મે ૧
રાજા વાગિયાંરે વાન્ત વાગિયાં, વાજા વાગ્યાં સમેાસરણ માંય; માહન વાજા વાગિયાં એ આંકણી,
જીરે રૂપાના થાળમાંડે ભલા, જીરે નૈવેદ ફળ શ્રીકારરે; માછ જીરે અપછરા સરખી સાહામણી, જીરે શીર ઉપર વે સારરે, મે ૨ જીરે વાજા વાજેરે તિહાં નિત નવાં, જીરે આવે મેટે મડાણ; માળ જીરે ઈમ નિત્ય પ્રીતિ ભાવશુ, જીરે વધાવે જગપતિ ભાણુરે, મા૦૩
ઝરે પુજા ભણાવે નવ નવી, જીરે મધુર સ્વરે ગુણવ'તરે; મા જીરે ખીણુ ખીણ પ્રભુમુખ જોવતા, જીરે તેમ તેહરખ અત્ય તરે,મા૦૪
જીરે દેશ દેશના સાંભળી, જીરે આવતા હરખ સહિત; મા જીરે સમેાવસરણે છન દેખતા, જીરે ભકિત કરે એક ચિતરે,મા૦૫ જીરે ઇમ નિતનિત પ્રતે ભાવશુ', જીરે સ્વામી વચ્છલ બહુ થાયરે;મે જીરે આરતી ઉતારે મગળ કરે, જીરે સઘને હરખ ન માયરે, મા૦૬ જીરે નવ ઢાળે કરી વરણુબ્યા, જીરે સમેાવસરણુ અધીકારરે; મેળ જીરે દાન દયા કૃપા થકી, રે અમૃત પ૬ લહે સારરે, મે૦ ૭
ઢાળ દશમી
ગ્ સની મેારી સારગપુર સીગારરે. એ દેશી.
સજની મેારી શ્રી તીરથપતી પુજોરે, સ. દુનીયામાં દેવ ન દુજોરે; સ, સુરપતિ સેવે પાયરે, સ. અપછરા મળી ગુણ ગાયરે. સ. સમાવસરણે જીન નમીએરે, સ. ભવ ભવના દુઃખ ગમીએરે.આં.૧
સ. ગીરવાણી જૈન ભકતીરે, સ, કરતા નિજ નિજ શક્તી; સ. એક જોજન ભૂમિ સારરે, સસાધન કરતા ઉદારરે, સસમાર
For Private And Personal Use Only