________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
કરે ત્રીંગડાની શાભાભારીરે, મધ્યમ ભાગે પીઢીકા સારીરે; સવત ઓગણીસ અડતાળીના, કારતક શુદી પુનમનૈ. ૩૦ ૭ શુભ મહુરતે પ્રભુ પધરાવેરે, વિવને હરખ ન માવેરે; સાહાગણુ મ‘ગળગાવેરે, જીનસાસન બહુ દીપાવેરે, ૩૦ ૮ શ્રી સંઘ મળી તેણી વારરે, સામખયા કરે ધિર પ્યાર; રોડ મયાભાઈ તીહાં આવેરે, વળી સઘ બધા મળી લાવેરે. ૩૦ ૯ ઉમાભાઈ આદે સેાભાગીરે, જીનભક્તિ માંહે લય લાગીરે; ગુણવંત મળ્યા મહુ, શેઠ સાહુકારરે, ગુ૦ ૧૦ સામેલા કરે ખહુ સારરે, લઘુ ખાલ વૈસે હુશિયાર; અંગે આભુષણુ શણગાર, જાણે બેઠા દેવકુમારરે, ગુ૦ ૧૧ ચાર અગિયા ઘણી ચાલેરે, સર્વે સુખમાંહે માલેરે; રૂપાને રથ એક ભારી, તે દેખી માહે નર નારીરે. ગુ૦ ૧૨ લેક જેવા તિહાં બહુ આવેરે, મનમાંહે હરખ ન માવેરે; સજજન જન સર્વે` મળિયારે, શાલા દેખી કાણિક સાંભરિયાવૈં. ૩૦ ૧૩ અનુક્રમે સામૈયુ આવેરે, આવે સિદ્ધગીરી માંહીરે; આદેશ્વર ભગવાન દરબારરે, વરતાવ્યાં મ`ગલ ચારરે. ૩૦ ૧૪ નૈવેદળ આગળ મુકેરે, વિધીલેશ માત્ર રવિ ચુકેરે; કરજોડી ઉભા સહુ` ભાવેરે, પ્રભુ પાંખીને પધરાવેરે, ૩૦ ૧૫ મનેારથ સરવેના ફળિયારે, જગ તારક જીનવર મળિયારે; દાન દયા નીત પ્રત્યે પુજોરે, અમૃત મન દેવન દુજોરે. ૩૦ ૧૬
ઢાળ ૯.
રાગ - માહન વાજા વાગિયાં એ દેશી. જીરે એવ નાત નીત નવ નવા, જીરે ભવી કરે ચીત ઉદારરે; માહન વાજા વાગિયાં.
For Private And Personal Use Only