________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
જામ.
રાયે કાઢયે તાપસુએ તામ ડુંગર તપ કર એકે. મન મત્સર ધરીયે પ્
કમઠ પાય પ્રણમે. મરૂભૂતિ ખામેય શિલા તળે ચાંપીયા એક. પહેલા ભવ હવે એ ૬ ખીજો ભવ હવે જોઈ. મરૂભૂતિ હાથી ડા અરવિંદ મુનીવરૂ એકે દેખી સંયમ ધર એ ૭ જાતિસ્મરણ પામી, મન રાખ્યુ. તિણે ટામ કમરૢ ઉલ્લે અહિ એકે, હાથી ડસ્યા સહીએ
ત્રીજો ભવ દેવલેાક. આઠમે અમર વિલેાક. નરકે પચમ ગયા એકે. કમઠ તે પડયા એ ૯
ચેાથા ભવ હવે જાણો પૂર્વ વિદેહ છઠ્ઠાં એકે
જમ્મુ પિ વખાણા સુચ્છ વિજયતિહાંયે ૧૦
વૈતાઢય પર્વતસાર, તિલકાપુરી ભરતાર વિદ્યુતગતિ સરૂએ કે તિલકાવતિ વચ્ચે ૧૧
તાસ કુખે સુત સાર. અમર તણે! અવતાર કીરણુ વેગ વળી એકે. નામદીયા મન રળીએ ૧૨
વિદ્યાધરના રાય. સયમ' મનલાય ગીર કાગ કરી એકે. મન ઉપશમ
ધરીયે ૧૩
પચમનરથી આય. કમઠે જીવ અહિં થાય મુનિવર તેણે હસ્યા એકે. દયાનથી નવી ખસ્યાએ ૧૪
બારમે કલ્પે જાય. કિરણ વેગ સુર થાય નરકે પચમ અહિં અંકે. પચમ ભવ લહીએ ૧૫
For Private And Personal Use Only