________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
વિક્રમથી પચ પરચાશિએરે, હોશે હરિભદ્ર સુરિ જિન શાસન અજુવાળશે, જેથી દુરિયાંસવિદુરરે. કહે ૫૪
ભાવાર્થ: વિક્રમથી પ૮પ વષે શ્રી હરિભક સુરિ થશે, તેઓ જૈન શાસનની શોભા વધારશે, અને જેનાથી સર્વ પાપો પણ દૂર રહેશે કે ૧૨ છે દ્વાદશ સત્ત સત્તર સમે રે, મુઝથી મુનિ સુરી હિર, બપ્પભટ્ટ સુરિ હેયોરે, તે જિન શાસન વીરરે. કહેo ૫૫
ભાવાર્થ:-મારા નિર્વાણથી ૧૨૭૭ વર્ષે શ્રી જૈનશાસનના વીર એવા શ્રી હરિ સુરિ અને બા બપ્પભટ્ટ સુરિ થશે. ! ૧૩ !
મુઝ પ્રતિબિંબ ભરાવક્ષેરે, આમરાય ભૂપાલ, સાદ્ધ ત્રિકટી સેવન તેણેરે, તાવયણથી વિશાલેરે. કહે. પ૬
ભાવાર્થ:-બપ્પભટ્ટ સુરિના વિશાળ ઉપદેશથી આમ રાજા મારી ૩ ક્રોડ સુવર્ણની પ્રતિમાઓ ભરાવશે છે ૧૪ છે
ડશ શત ઓગણોતરેરે, વરસે મુજથી મુણિંદ, હેમ સુરિ ગુરુ હશેરે, શાસન ગણ દિણ દોરે. કહે. પ૭
ભાવાર્થ-મારા નિર્વાણથી ૧૬૬૯ વર્ષે જેનશાસનરૂપી આકાશમાં સુર્ય સમાન એવા અને મુનિઓમાં ઈન્દ્રસમાન એવા હેમચંદ્ર આચાર્ય થશે કે ૧૫ છે હેમસુરિ પડિહશેરે કુમારપાળ ભૂપાળ; જીન મડિત કરફ્યુ મહરે, જિન શાસન પ્રતિપલે રે. કહેo ૫૮
ભાવાર્થ:-તે હેમચંદ્રાચાર્ય કુમારપાળ રાજાને પ્રતિબંધ કરશે અને તે જૈનશાસનનો પ્રતિપાલ કુમારપાળ રાજા પૃથ્વીને જેન ચેત્યોથી શણગારશે ૫ ૧૬ છે
For Private And Personal Use Only