________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૩
દયશત પન્નરે મુઝ થકિરે, પ્રથમ સંધયણ સંડાણ પુવણું ઉગતે નવિ હશે, મહાપ્રાણ નવિ જાણેરે. કહેo ૪૯ | ભાવાર્થ :-મારા નિર્વાણથી ૨૧૫ વર્ષે પ્રથમ સંઘયણ અને પ્રથમ સંસ્થાન (–વજઋષભનારા સંઘયણ ને સમચતુરસ્ત્ર સંસ્થાન) તથા મહા પ્રાણ નામનું ધ્યાન પ્રથમ પ્રહરના પ્રારંભે વિચ્છેદ પામશે. || ૭ ચત્રિયપને મુઝ થકિરે, હશે કાલિક સુર; કરચે ચીથી પજુસણ, વગુણ રયણને પુરોરે. કહેo )
ભાવાર્થ:-મારા નિર્વાણથી ૪૫૩ વર્ષે શ્રી કાલિકાચાર્ય થશે તે ઉત્તમ ગુણ રત્નનો ભંડાર આચાર્ય ચોથનાં પજુસણ (સંવત્સરી) કરશે. ૮
મુઝથી પણ ચોરાશિયેરે, હેશે વયર કુમાર; દસ પુર્વિ અધિકાલિઓરે, રહેશે તિહાં નિરધારોરે. કહે૦ ૫૧
ભાવાર્થ:- મારા નિર્વાણથી ૫૮૪ વષે શ્રી વજકુમાર નામના આચાર્ય થશે તેમનામાં (અથવા ત્યાં સુધી) કંઈક અધિક ૧૦ પુર્વનું જ્ઞાન નિશ્ચય રહેશે કે ૯ છે મુઝ નિર્વાણ થકિ ઇસેરે, વિશ પછી વનવાસ; મુકી કરશે નગરમાંરે, આર્ય રક્ષિત મુનિ વાસરે. કહે પર
ભાવાર્થ-મારા નિર્વાણથી ૨૦ વર્ષ પછી શ્રી આર્ય રક્ષિત સુરિ વનવાસ મુકીને નગરમાં વાસ કરશે કે ૧૦ છે સહસે વરસે મુઝ થકિરે, ચઉદ પુરવ વિચ્છેદ
તિષ અણુ મિલતાં હશેરે, બહૂલ મતાંતર દોરે. કહેo ૫૩
ભાવાર્થ:-મારા નિર્વાણથી ૧૦૦૦ વષે ચૌદે પુર્વને વિછંદ જશે, અને જ્યોતિષનાં ગણિત બરાબર સાચાં નહિ પડે, અને ઘણા મતમતાન્તર ને ઘણું ધમભેદ થશે કે ૧૧ છે
For Private And Personal Use Only