________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાર વરસે મુઝ થકિર, ગૌતમ તુજ નિરવાણ, સોહમ વિશે પામશેરે, વરસ અખય સુખ ઠાણેરે. કહેo કંપ
ભાવાર્થ:-મારા નિર્વાણથી ૧૨ વર્ષ હે ગૌતમ ! તું મોક્ષે જઈશ. અને સુધર્મા ગણધર ૨૦ વર્ષે અક્ષય સુખ સ્પ મેક્ષ સ્થાન પામશે છે ૩ છે ચઉસઠ વરસે મુઝ થકિર, જબુને નિરવાણ આથમણે આદિત્ય થકિરે, અધિકુ કેવળ નાણોરે, કહે ૪૬
ભાવાર્થ: મારા નિર્વાણથી ૬૪ વર્ષે જંબૂસ્વામિ મેસે જશે અને સુર્યથી પણ અધિક પ્રકાશ કરનાર કેવળજ્ઞાન અસ્ત પામશે. ( –વિચ્છેદ જશે ) છે છે
મન પર્વ પરમાવધિરે, ક્ષકેશમ મન આણ સંયમ ત્રણ જિન કલ્પનીરે, પુલગાહારગહાણ. કહેo ૪૭
ભાવાર્થ:- પુનમનઃ પર્યવજ્ઞાનપરમાવધિજ્ઞાનક્ષપણિ ઉપશમ શ્રેણિ-પરિહારવિશુદ્ધિ-સુક્ષ્મપરાય–ને યથાખ્યાત એ ૩ ચારિત્ર-જનકલ્પ-પુલાલબ્ધિ–ને આહારક લબ્ધિ એટલી વસ્તુઓ વિચ્છેદ પામશે એમ જાણવું છે પણ સિઝભવ અઠણરે, કરસ્ય દસ (વૈકાલિક) ચઉ પૂર્વેિ ભદ્ર બાથરે, થાણ્યે સયલ વિલિયર. કહે ૪૮
ભાવાર્થ:-મારા નિર્વાણથી ૯૮ વર્ષે શ્રી શય્ય-ભવસૂરિ દશવૈકાલિક નામનું સુત્ર રચશે, અને ચૌદ પૂરી શ્રી ભદ્રબાહુ
સ્વામિથી ચાર પૂર્વનો અથ વિચ્છેદ જશે ( –ભદ્રબાહુ સ્વામિ સુધી ૧૪ પૂર્વ અથ રહેશે અને ત્યારબાદ ૧૦ પૂર્વ મૂળ રહેશે.) અથવા શ્રી ભદ્રબાહુ સ્વામિથી સંપૂર્ણ શ્રતજ્ઞાનને વિનાશ થશે. ૬ છે
For Private And Personal Use Only