________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
તન પર વા૨ે ગ્રહગણુના સમુદાય ! હા॰ ।। ૧૩ ના તદ્દન નવલા ભણવા નિશાળે પણ મૃકશું', ગજપર અ'બાડી બેસાડી મેટેસાજ ।। પસલી ભરશુ શ્રીફળ ફાફળ નાગરવેલશું, સુખડલી લેશુ નિશાળીયાને કાજ ના હા !! ૧૪ !! નદન નવલા મોટા થાશે. ને પરણાવશું વરવ સરખી જોડી લાવશુ રાજકુમાર !! સરખા વેવાઈ વેવાણુંને પધરાવશુ', વરવહુ પેરખી લેશું જોઈ ોઈને દેદાર ! હા૦ !! ૧૫ ॥ પીઅર સાસરા મારા ભેહુ પખ નદન ઉજળા, મારી કુખે આવ્યા તાત પનાતા નંદ !! મહારે આંગણુ વુઠ્ઠા અમૃત દૂધે મેહુલા, મહારે આંગણુ ફળિયા સુરતરૂ સુખના કંદ ! હા૦ | ૧૬ | ઋણિ પરે ગાયુ· માતા ત્રિશલા સુતનું પારણું જે કાઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ ! બીલીમોરા નગરે વરણુયુ વીરનું હાલર', જય જય મગલ હેન્હે દીવિજય કવિરાજ ! હા॰ || ૧૭ ૫
મહાવીર સ્વામીનું પારણું. ઝુલાવે માઈ વીર કુવર પારણે, (૨)
રત્નજડીત સેાનેકા પારણા,
દારી જરીકી જાયને, ઝુ ૧
મણીમાતીઅરકે ઝુમકેનીકે,
ઘુઘરી ઘમક કારણે. ઝુ
રત્ન દામ શ્રીધામ ગડક પર,
કરે પ્રભુજી ખ્યાલને ઝુ૦ ૩
મેના મેર શુક્ર સારસ સુંદર,
હરખે કુવર પારણે, ૩૦ ૪
For Private And Personal Use Only