________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬t
છપન દીગ કુંવરી હુલાવે,
બજાવે બજાવે તાલને. . ૫ ત્રીશલા માતા આનંદીત હવે,
નીરખે નીરખે બાલને. ઝ૦ ૬ હંસ કહે પ્રભુ પારણે પઢયા,
જાણે જગત ચાલને. ઝુ. ૭
મહાવીર સ્વામીનું પારણું.
છાને મારા છબ, છાને મારા વીર, પછે તમારી દોરી તાણું મહાવીર કુંવર ઝૂલે પાણીએ ઝૂલે ટેક. હીરના દરે ઘુમે છે મોર કોયલડી સુર નારી. છે મહાવીર છે ૧ ઈટાણું આવે, હાલણ હુલણ લાવે; વીરને હેતે કરી ફુલરાવે છે મહાવીર છે ર છે સુંદર બહેની આવે, આભુષણ લાવે; ખાજાં રૂડાં લાવે, મેતીચુર ભાવે, વીરને હેતે કરી જમાડે. છે મહાવીર છે ૩ ૫ વીર હેટા થાશે, નિશાળે ભણવા જાશે; એમ બિસલામાતા હરખાશે, મહાવીર છે ૪ ૫ દિવર્ધન આવે, રાણું રડી લાવે; વીરને હેત કરી પરણાવે છે મહાવીર | ૬ | વીર મ્હોટા થાશે, જગતમાં ગવાશે, એમ કાંતિવિજય ગુણ ગાશે. મે મહાવીર છે ૬
શ્રી સિદ્ધચક્રની ઢાળે
ઢાલ ૧
બ્રહો પ્રણમું દિનપ્રત્યે જિનપતિરે લાલા ( શિવ સુખકારી અશેષ; હે આઈ ચિત્રી ભણુ છે લાલા | અઠ્ઠાઈ વિશેષ
For Private And Personal Use Only