________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૯
પગતલ લક્ષણ એક હજારને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ નંદન જમણું જ થે લંછન સિંહ બિરાજત, મેં તો પેલે સુપને દીઠો વિશવાવીશ ! હા છે ૫ છે નંદન નવલા બંધવ નંદીવર્ધનના તમે, નંદન ભેજાઈના દીયર છે સુકમાલ છે હસશે ભોજાઈએ કહી દીયર મારા લાડકા, હસશે રમશે ને વળી ઘૂંટી ખણશે ગાલ હસશે રમશે ને વળી ફુસા દેશે ગાલ છે હા છે ૬ મે નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલા પાંચસે મામીના ભાણેજ છે, નંદન મામલીયાના ભાણેજા સુકુમાલ છે હસશેહાથે ઉછાળી કહીને નાના ભાણેજા, આંખે આંજી ને વળી ટપકું કરશે ગાલ છે હા , છ નંદન મામા મામી લાવશે ટોપી આંગલાં, રતને જડીયાં ઝાલર મેતી કસબી કાર છે નીલાં પીળાં ને વળી રાતા સરવે જાતિના, પહેરાવશે મામી મારા નંદકિશોર ! હાલે છે ૮ નંદન મામા મામી સુખડલી બહુ લાવશે, નંદન ગજવે ભરશે લાડુ મોતીચુર છે નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણ, નંદન મામી કહેશે છ સુખ ભરપુર છે હા ! કો નંદન નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજી ને બેન તમારી નંદ છે તે પણ ગજવે ભરવા લાખણસાઈ લાવશે, તુમને જોઈ જોઈ હશે અધિકે પરમાનંદ છે હા છે ૧૦ | રમવા કાજે લાવશે લાખટકાને ઘુઘરે, વળી સુડા એનાં પોપટ ને ગજરાજ છે સારસ હંસ કોયલ તીતરને વળી મેર જી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ . હા એ ૧૧ છે છપન કુમરી અમરી જળકળશે નવરાવિયા, નંદન તમને અમને કેલી ઘરની માંહે છે કુલની વૃષ્ટિ કીધી જન એકને મંડલે, બહુ ચિંરજી આશીષ દીધી ત્યાંહી છે હા ! ૧૨ તમને મેર ગિરિ પર સુરપતિયે નવરાવિયા, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય છે મુખડા ઉપર વાર કાટિ કોટિ ચંદ્રમા, વળી
For Private And Personal Use Only