________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૩
હમચડી, ॥ ૨૬ વળી એક્દા અગ્યારશ દિવસે, સપરિવાર વ્રત ધારે; લાગ્યા અગ્નિ જવળતુ' પૂર દેખો, ધર્મ શરણુ કરે સાર રે, હમચડી, ॥ ૨૭ !! ધર્મશાલા સુત્રત ગેહાર્દિક, મૂકી અવર સવિ બળિયુ; દેખી નરપતિ ખેલે એહને, ધમે વિઘ્ન વિ ળિયુ છે. હમચડી. ॥ ૨૮ ॥ એક શત બહેાંતેર પુત્ર થયા તસ, સઘળીએ નારી રા; કેડિ નવાણું ધન વિ મૂકી, લીએ સયમ થઇ શુરા રે. હમચડી, !! ૨૯ ૫ જયશેખર ચઉનાણી ગુરૂથી, અંગ અગ્યાર અભ્યાસે; છઠ્ઠું અઠ્ઠમ શત ચાર છમાસી; એમ તિમ ચાર ઉમાસી હૈ. હમચડી, ૫ ૩૦ ૫ એમ તપ કરતા સુવ્રત મુનિને, મૌન એકાદશી દિવસે, અંગ પીડા બહુ ઉપજાવી, પણ સ્થિરતા ગુણ વિકસે રૂ. હમચડી. ॥ ૩૧ ! એક મિથ્યા સુર ક્ષેાભળ્યુ કાજે, પર મુનિને મુખે આવી; શ્રાદ્ધ ગૃહે જઇ ભેષજ લાવે, તે વેદના શમાવે રે; હુમચડી. ॥ ૩૨ !! હે વ્યતર જો વસતિને બાહિર, જાવે તે! સુખ પાવે; દ્યો ન માન્ય' મસ્તકે હણીએ, પણ નિજ મન ન ડગાવે રે, હમચડી. ॥ ૩૩ !! એણી પેરે ધાતી કમ` ખપાવી, પામી કેવળનાણુ; સિદ્ધ થયા સુરવૃંદ મળીને, ઓચ્છવ કરે વિહાણુ રે, હમચડી. ૫૩૪ા વનિતા પણુ અગ્યારે સયમ, લેઈ નિરતિચાર; માસ સલેખણુ શિવગતિ પામી, વળી બહુ તસ પરિવાર હૈ. હલચડી, !! ૩૫ ॥
ઢાળ પ મી. ( એ કરજોડીને જિન પાય લાગું-એ દેશી )
નૈમિજિક કેશવ આગે, એહ સબધ કહે ચિત્ત રાગે; સાંભળી કૃષ્ણ એ દિવસ આરાધે, ક્ષાયિક સમકિતના ગુણ ગાવે. ॥ ૩૬ ॥ અર જિન વ્રત નમિ જિનવર જ્ઞાન, મહ્નિ જન્મ વ્રત કેવળજ્ઞાન; એક ચાવીશીમાં પદ્મ કલ્યાણુ, ત્રણ ચેવીસીમાં
For Private And Personal Use Only