SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૨ ઢાળ ૩ જી (આદિકરણ શ્રી આદિ જિનજી–એ દેશી) તિહાંથી ચવી આ ભરતમાં, શરિપુરે પુણ્યવતજી; સમુંદ્રદત્ત વ્યવહારીઓ, પ્રીતિમતીને કતજી ભાવે ભવિયણું વત ધોજી ૧૭ છે તસ કુખે સુર ઉપજાજી, નાલ નિક્ષેપણ ઠામ છે; નિધિ પ્રગટે મહોત્સવ કરે છે, સુબ્રત દીધું નામજી ભાવે છે ૧૮ મે સાધુ સમીપે સંગ્રહેજી, સમકિત તિમ વત બાર છે; યૌવન વય પરણાવીઓ, કન્યા અગ્યાર ઉદારજી ભાવે છે ૧૯ ! સંયમ જનકે આદર્યો છે, સાથે આતમ કાજ જી; સુત્રત ધર સ્વામી થયો છે, કેડી અગ્યાર ધન સાજજી, ભાવ ૨૦ | ધર્મ છેષ સૂરી આવીયા છે, કહે તિહાં પર્વ વિચાર છે; જાતિસ્મરણથી તે ગ્રહે છે, પુરવલો આચાર છે. ભાવ છે ૨૧ છે એક દિન પોસહ આદર્યો છે, મૌન નિશિ પરિવાર જી; તે નિસુણે ચેર આવીયા જી, ધન લેવા તેણુ વાર છે. કીધે પ્રદીપ પ્રચારજી. ભાવે છે ૨૨ છે દીઠાકાઉસ્સગ્ને રહ્યા છે, લે ધનની કોડી છે; થંભે શાસન દેવતા છે, નહીં કોઈ ધમની જોડી જી, ભા૫ ૨૩ ! લેકે રાય જણાવી છે, આવ્યો ચોકીદાર છે; થંભાણા સવિતે તિહાંજી, અચરિજ એહ અપાર છે. ભા૨૪ છે ઢાળ ૪ થી ૬ હમચડીની દેશી) મન સ્થિર કરીને પિસહ પારે, વિધિ સઘળે આરાધે રાજા પણ તેહને ઘેર આવ્ય, ભેટે ભકિત બહુ સાધે રે. હમચડી. ૨૫ છે અભયદાન માંગી મૂકાવ્યા તસ્કર વ્યસનથી વાર્યા; શેઠ પદે રાજાએ થાય, તસ પરિજન સત્કાર્યા રે. For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy