SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૪ પંદર કલ્યાણુ, ॥ ૩૭ ! એક ક્ષેત્રે એમ ભણી, દશ ક્ષેત્ર દાઢસા જાણીજે; અતીત અનાગત ને વ`માન, પચાસ પંચાસ એમ પ્રમાણ. !! ૩૮ ! નેવુ. જિનનાં નામ ગણીજે, એક ત્રણ ને એકજ લીજે; અઢારમા એગણીશ ને એકવીશ, વમાન જિન એ નિશદિશ, ॥ ૩૯ !! સાતમા ચેાથેા છઠ્ઠો એલ, અતીત અનાગત જિન જે; મોટુ પવ કહ્યું તેણે હેતે, જિનશાસનને વળી શિવ સકેંતે. ॥ ૪૦ !! માગશર શુદિ અગ્યારશ પાળે, તે સિવ કર્મીના મેલ ખપાવે; જાવજીવ કીજે શુભ ભાવે, ભવ ભવનાં તિમ સટ જાવે. ૫ ૪૧ ૫ શ્રી જ્ઞાનવમળ સુર એણી પેરે ભાખે, એહુ ચરિત્ર તણી છે સાખે; આરાધે જે જિન કલ્યાણુક, હવે તસ ઘરે કાર્ડિ લ્યાણુક. ૫ ૪૨ L સમાપ્ત શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણકની ઢાળેશ ઢાળ પહેલી. રાગ ! પ્રભુ ચિત્ત ધરીને અવધારે મુઝવાત ।। સરસ્વતિ ભગવતિ દીયા મતિ ચગી, સરસ સુરભીવાણુ !! તુઝ પસાય માય ચિત્ત ધરી ને જિનગુણુ રાણુની ખાણુ । ગીરૂઆ ગુણુ વીરજી, ગાઈશુ. ત્રિભુવનરાય ! તુજ નામે ધર મંગલ માલા, તસઘર !! ૧ ! બહુ સુખ થાય નાગિ૦ ૫ ૨ !! જંબુદ્રીપે* ભરતક્ષેત્રમાંહિ, નયર માહહ્યુકુંડ ગામ ॥ રૂષભદત્તવર વિપ્ર વસે તિહાં, દેવાનંદા તસ પ્રિયા નામ !! ગિ ૫ ૩ !! સુરવિમાનવર પુષ્પાત્તરથી, ચવિ પ્રભુ લીધે અવતાર !! તવ તે માહણીરયણી મધ્યે, સુપન લહે દસ ચાર !! ૪ ।। રે મયગલ મલપ'તા દેખ, ખીજે વૃષભ વિશાલ ॥ ત્રિજે કેસરી ચેાથે લક્ષ્મી, પાંચમે ફુલની માલ ૫ ગિo ! પ ! ચદ્ર'. સુ' แ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy