SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ આઠમની ઢાળ બલીહારી બલીહારી બલીહારી. એદેશી “ઢાળ પહેલી " રઢીયાળી રઢીયાળી રઢીયાળી જગનાથ લાગેહાલી આઠમ તપ સેવા સેવકને સદાજી. એ આંકણું રન શેખર મંત્રી મતિ સાગર તત્રી, દેવ થયા અનશન પાલી. જગનાથ૦ ગા૧ બ્રહ્મ લેકથી આવે, સીમધધર પાસે જાવે, વાણું સુણે સુ રસાલી, જગનાથ. ગા. ૨ સર્વ સુખનું મુળ, કાઢે કર્મનું શૂળ, પર્વ તિથિ પુણ્ય પ્રણાલી, જગનાથ. ગા. ૩ સુરવર પુછે સ્વામી, છે કઈ પ્રઢ નામી, પર્વ પાલક ભાગ્યશાલી, જગનાથ. ગા. ૪ પ્રભુ કહે તેમાં સાખી, જેને ન ખામી રાખી, તે સુણું ચાલે શુભ ચાલી, જગનાથ, ગા૫ રત્નશેખર રાજા, રાણું સંગાથે સાજા, છલેન દેવકે કોઈ કાળે, જગનાથ૦ ગા ૬ સ્વ સ્વામી નામ સુણી, આવ્યા સુર સામે ગુણ ફોજ ફેલાવી અતિફાલી, જગનાથ૦ ગા ૭ પિોષાતી લોક નાઠા, રાજા તે રહયા કાઠા, દેવ મલ્યો હાથ ઝાલી જગનાથ ના ૮ ધન્ય ધન્ય મારા સ્વામી, પ્રભુ પ્રશંસા પામી, એમ કહી ગયા ગેણાં ઘાલી જગનાથ૦ ગા૦ ૯ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy