________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૭
પદા આદિ વિના આદિ જિન એક
સગતિ જાય રે ! વિ છે ૫ છે તેહવે અષ્ટમી ફલ તિહાં, પછે ગૌતમ સ્વામી રે છે ભવિક જીવ જાણવા કારણે, કહે વીર પ્રભુ તામ રે ! વિ છે ૬ છે અષ્ટ મહા સિદ્ધિ હોય એહથી, સંપદા આઠની વૃદ્ધિ રે કે બુદ્ધિના આઠ ગુણ સંપજે, એહથી આઠ ગુણ સિદ્ધિ રે વિ. !! છ છે લાભ હેાય આઠ પડિહારને, આઠ પવયણ ફળ હોય છે નાશ અષ્ટ કર્મને મુળથી, અષ્ટમીનું ફળ જેય રે . વિ . ૮ આદિ જિન જન્મ દીક્ષા તણો, અજિતને જન્મ કલ્યાણ રે ! ચ્યવન સંભવતણે એહ તિથે અભિનંદન નિરવાણ રે ! વિવે છે ૯ સુમતિ સુવ્રત નમિ જનમિયા, તેમને મુકિત દિન જાણ રે પાસ જિન એહ તિથે સિદ્ધિયા, સાતમા જિન ચ્યવન માણ રે વિ૦ ૧૦ છે એહ તિથિ સાધતે રાજીઓ, દંડ વીરજ લહ્યો મુકિત રે છે કમ હણવા ભણુ અબ્બી, કહે સુત્ર નિયુક્તિ રે વિ૦ | ૧૧ છે અતીત અનાગત કાળના, જિનતણું કેઈ કલ્યાણ રે !
એહ તિથે વળી ઘણુ સંયમી, પામશે પદ નિર્વાણ રે વિ. છે ૧૨ ધર્મ વાસિત પશુ પંખિયા, એહ તિથે કરે ઉપવાસ રે છે વ્રતધારી જીવ પિોસહ કરે, જેને ધર્મ અભ્યાસ રે ! વિ૦ ૧૩ છે ભાખી વિરે આઠમતણે, ભવિક હિત એ અધિકાર રે ! જિન મુખે ઉચ્ચરે પ્રાણીયા, પામશે ભવતણે પાર રે છે વિ૫ ૧૪ છે એહથી સંપદા સવિ લહે, ટળે. કષ્ટની કોડ રે સેવ શિષ્ય બુધ પ્રેમને, કહે કાંતિ કરોડ રે છે વિ૦ મે ૧૫ છે
| કલશ છે
એમ ત્રિજગ ભાસન અચલ શાસન, વર્ધમાન જિનેશ્વરૂ છે બુધ પ્રેમ ગુરૂ સુપસાય પામી, સુથુ અલવેસરૂ છે જિન ગુણ પ્રસંગે ભ રંગે, સ્તવન એ આઠમ તણે છે જે ભાવિક ભાવે સુણ ગાવે; કાંતિ સુખ પાવે ઘણો. ૧
For Private And Personal Use Only