SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર વિરરે પિડાતી માત, ઉપર થઈ પ્રીતિ ?, દેખા૰ ૨ ગા૦ ૭ દેખા॰ ૨ ગા૦ ૮ જાય મલવા માતને, સમુદ્ર તટે રાણી સાથે ?, સિન્ધુએ મેાતીડે વધાવ્યા, તર'ગ રૂપ હાથે ; ભૂરા ખદત્તના વહાણ, આવ્યાં બૂરા હાલે રે, ભીખારી વેષે આવતા, બધવને નિભાલે રે, વસ્ત્રાભૂષણાદિથી, પાતા સમેા કર્યા તેણે રે, કહે રાણી ભરાંસા ન કરીએ, દ્રોહ કર્યાં જેણે રે; તથાપિ વહાણમાં બેઠે, સરલ તસ સ`ગેરે, નામ મુદ્ર ઝાડ તળે ભુલી, ભામિની તે માગેરે, દેખા॰ ૨ ગા૦ ૯ ગયા લેવા ભવિષ્યદત્ત, ભવિષ્યદત્ત, એલડા એલડા તત્કાલરે, વહાણુ હંકારી દીધાં, દુષ્ટ મુકી નહિ ચાલ; વળી ભવિષ્યદત્ત થયા, એકલા નિરાધારરે, રાણી રૂવે જીવે તે, ઘણા કરે પાકારરે. દેખા॰ ૨ ગા૦ ૧૦ ભાભી પાસે ભડવા પરે, આવ્યા ભામટા ભલવારે સતી કહે નથી દેવર, સુવર સમા તું છે છલવારે; આ વેલાએ વહાણુમાં, થયા ઘણા ઉત્પાત, વહાણુવટીઆ ખમાવે, સતીને થઈ સુખશાતરે, દેખા ૨ ગા૦ ૧૧ માણિભદ્ર વિમાને બેસાડી, ભવિષ્યને લાવેરે, નિજ માતાના ચરણ કમલમાં, શિર નમાવેરે; ભુપાલે સુમિત્રા પુત્રી, તિહાં પરણાવીરે, અધ રાજ્ય આપીને પ્રીતિ, પૂર્ણ જણાવીરે, દેખા॰ ૨ ગા૦ ૧૨ ખંધુદત્ત ખાંધી માઁગાવી, ભવિષ્યા અપાવે૨ે, વિયેાગ તણા દુ:ખ, ધર્મ પસાથે ખપાવેરે; For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy