________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
ના ઢાળ ત્રીજી ૫ સુરતી મહિનાની દેશીમાં,
ધાતકી ખંડના ભરમાં, ખેટક નયર સુદામ !! વ્યવહારી જિનદેવ છે, ઘરણી સુદરી નામ ! ૧ !! અગજ પાંચ સેાહામા, પુત્રી ચતુરા ચાર ! પતિ પાસે શીખવા, તાતે મુકયા કુમાર !! ૨ !! બાલ સ્વભાવે રમ્મત, કરતાં દહાડા જાય ! પડિત મારે ત્યારે, મા આગલ કહે આય !! ૩ !! સુંદરી શંખણી શીખવે, ભણવાનું નહીં કામ !! પડયા આવે તેડવા, તો તસ હજો તામ !! ૪ !! પાટી ખડિયા લેખણા, ખાળી કીધાં રાખ ! શાને વિદ્યા નવિ ચે, જેમ કરહાને દ્રાખ ૫ પા પાડા પરે માÌોટા થયા, કન્યા નદીએ કાય 1 શેઠ કહે છુ સુદરી, એ તુજ કરણી જોય !! ૬ ! ત્રટકી ભાખે ભામિની, મેટા બાપના હાય !! પુત્રી હાયે માતની; જાણે છે સહુ કાય ।। ૭ । રે રે પાપિણી સાપિણી, સમા ખેલ મ ખેલ રીસાળી કહે તાહરા, પાપી ખાપ નિાલ ! ૮ ! શેઠે મારી સુંદરી, કાળ કરી તતખેવ ! એ તુજ એટી ઉપની, જ્ઞાન વિરાધન હેવ ! ૯ !! મુ॰ગત ગુમ’જરી, જાતિસ્મરણ પામી !! જ્ઞાન દિવાકર સાચા, ગુરૂને કહે શિર નામી ! ૧૦ ૫ શેઠ કહે સુણા સ્વામી, કેમ જાયે એ રાગ ! ગુરૂ કહે જ્ઞાન આરાધા, સાધા વાંછિત યાગ ! ૧૧ ॥ ઉજજવલ પચમી સેવા, પચ વસ પચ માસ !! નમા નાણસ્સ ગુણુણું ગણી, ચાવિહાર ઉપવાસ !! ૧૨ !! પૂરવ ઉત્તર સન્મુખ, જપિયે દાય હજાર 11 પુસ્તક આગળ ઢોઈયે,. ધાન્ય ફલાદિદાર ! ૧૩ !! દીવા પંચ દીવટ તા, સાથીએ મ'ગલ ગેહ !! પેસહમાં ન કરી શકે, તેણે વિધિ પારણું એહ ! ૧૪ અથવા સૈાભાગ્ય પંચમી,
For Private And Personal Use Only