________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ઉજજવલ કાર્તિક માસ !! જાવજજીવ લગે સેવીએ, ઉજમણા
વિધિ ખાસ ૧૫ ।।
!! ઢાળ ચેાથી ! એકવીશાની દેશીમાં,
પાંચ પાથી રે, ઠવણી પાડાં વિટાંગણાં ॥ ચાળખી દારા હૈ, પાટી પાટલા વરતણાં ॥ મસી માગલ હૈ, કાંબી ખડિયા લેખણી !! વલી ડાબલી હૈ, ચત્ર આ ઝરમર પુણી ॥ ૧ ॥ ત્રુટક—પ્રાસાદ પ્રતિમા તાસ ભુષણ, કેશર ચંદન ડાબલી ।। વાસકુપી વાલાકુંચી, અગલુલણાં છાખડી ! કલશ થાલી મંગળદીવા, આરતી ને ધુપણાં !! ચરવલા મુહપતિ સામીવચ્છલ, નેકારવાલા થાપન! ॥ ૨ ॥ ઢાલ–ના જ્ઞાન દરિસણ રે, ચરણનાં સાધન જે કહ્યાં ! તપ સયુતરે, ગુણમજરીએ સહ્ત્વાં ! નૃપ પૂછે રે, વરદત કુવરને અંગ રે !! રેગ ઉપને રે, વણુ કરમના ભંગ રે ।।૩ !! ત્રુટક મુનિરાજ ભાખે જ બુદ્વીપે, ભરત સિંહપુર ગામ એ ! વ્યવહારી વસુ તાસ તદન, વસુસાર વસુદેવ નામ એ ! વનમાં રમતાં દાય અધવ, પુણ્યયેાગે ગુરૂ મળ્યા !! વૈરાગ્ય પામી ભાગ વામી, ધર્મી ધામી સંવર્યા ॥ ૪ ॥ ઢાલ–ના લઘુ બાંધવ રે, ગુણવંત ગુરૂ પદવી લહે !! પણસય મુનિને રે, સારણુ વારણુ નિત્ય દીએ !! કમયાગે રે, અશુભ ઉદય થયા અન્યદા !! સથારે રે, પેારિસી ભણી પે.ઢયા યદા ૫ ૫ ૫ ત્રુટક—ના સ`ઘાતિ નિદા વ્યાપી, સાધુ માગે વાયા ! ઉધમાં અંતરાય થાતાં, સુરી હુઆ ક્રુમણા ! જ્ઞાન ઉપર દ્વેષ જાગ્યા, લાગ્યા મિથ્યા ભુતšા ! પુણ્ય અમૃત ઢોળી નાખ્યું, ભર્યા પાપ તણા ઘડા ૫ ૬ !! ઢાલ–ા મન ચિંતવે રે, કાં મુજ
For Private And Personal Use Only