________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર છે ઢાળ બીજી ! કપુર હોયે અતિ ઉજળા રે––એ દેશી. જંબુદ્વીપના ભરતમાં રે, નયર પદમપુર ખાસ છે અજિતસેન રાજા તિહાં રે, રાણુ યશોમતી તાસ રેઃ પ્રાણુ આરાધે વર જ્ઞાન છે એહિજ મુકિત નિદાન રે છે પ્રાણી છે ૧ છે એ આંકણ છે વરદા કુંવર તેને રે, વિનયાદિક ગુણવંત છે પિતાએ ભણવા મુકીઓ રે, આઠ વરસ જબ હુત રે | પ્રા. છે ૨ છે પડિત યત્ન કરે ઘણે રે, છાત્ર ભણાવણ હેત છે અક્ષર એક ન આવડે રે, ગ્રંથ તણું શી ચેતરે છે પ્રા છે ૩ છે કે વ્યાપી હડી રે, રાજા રાણું સચિંત છે શ્રેષ્ઠ તેહીજ નયરમાં રે, સિંહદાસ ધનવંતરે ! પ્રારા ૧ ૪ ૫ કપુરતિલકા ગેહિનીરે, શીલે શોભિત અંગ છે ગુણમંજરી તસ બેટડીરે, મુંગી રોગે વ્યંગરે છે. પ્રારા છે પ . સોળ વરસની સા થઈ રે, પામી યૌવન વેશ છે દુર્ભગ પણ પરણે નહીં રે, માત પિતા ધરે ખેદ રે છે પ્રા છે ૬ છેતેણે અવસરે ઉદ્યાનમાંરે વિજયસેન ગણધાર
જ્ઞાન રયણ રણયરૂ રે, ચરણ કરણે ત્રધાર રે, પ્રાણી વનપાલક ભૂપાલને રે, દીધી વધાઈ જામ છે ચતુરંગી સેના સજી રે, વદન જાવે તામ રે ! પ્રા૮ છે ધર્મદેશના સાંભળે રે, પુરજન સહિત નરેશ છે વિકસિત નયણ વદન મુદા રે, નહિ પ્રમાદ પ્રવેશ રે છે પ્રાછે ૯ | જ્ઞાન વિરાધન પરભવે રે, મુરખ પર આધીન છે રોગે પડયા હલવલે રે, દિસે દુઃખીયા દીન રે કે પ્રા. | ૧૦ | જ્ઞાન સાર સંસારમાં રે, જ્ઞાન પરમ સુખ હેત ! જ્ઞાન વિના જગ જીવડા રે, ન લહે તત્વ સંકેત રે | પ્રા. ! ૧૧ છે શ્રેષ્ઠી પુછે મુજને રે, ભાબે કરણવંત છે ગુણમંજરી મુજ અંગજારે કવણ કર્મ વિરતંતરે | પ્રા૧૨ |
For Private And Personal Use Only