SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર૩ બીજ મહિમ. એમ વર્ણવ્યો રહી સિદ્ધપુર ચેમાસ એ જેહ ભાવિક ભાવે સુણે ગાવે તસ ઘર લીલ વિલાસ શ્રી જ્ઞાન પચમીની ઢાળે ઢાળ પહેલી છે (રાગ – પુણ્ય પ્રશંસી––એ દેશી) સુત સિદ્ધારથ ભુપેનોરે, સિદ્ધારથ ભગવાન છે બાર પર્ષદા. આગબેરે. ભાખે શ્રી વર્ધમાનો છે ભવિયણ ચિત્ત ધરો છે મન વચકાય ઉમાયોરે, જ્ઞાન ભક્તિ કરો ૧ છે એ આંકણું છે ગુણ અનંત આતમતારે, મુખ્ય પણે તિહાં દેય છે તેમાં પણ જ્ઞાનજ વડું રે, જિણથી દંસણ હાય રે ! ભવ | ૨ જ્ઞાને ચારિત્ર ગુણ વધે રે, જ્ઞાને ઉદ્યોત સહાય છે જ્ઞાને થિવિરપણું લહેરે, આચારજ ઉવઝાય રે ! ભવ એ છે ૩ | જ્ઞાની શ્વા શ્વાસમાં રે, કઠણ કરમ કરે નાશ છે વહિં જેમ ઇંધણ કહે રે, ક્ષણમાં જ્યોતિ પ્રકાશ રે ભ૦ છે પ્રથમ જ્ઞાન પછી દયા રે, સંવર મોહ વિનાશ ! ગુણ ઠાણુંગ પગથલીયે રે, જેમ ચઢે મેક્ષ આવાસ રે ! ભવ છે ૫ છે મઈ સુઅ હિ મણપન્નવારે, પચમ કેવલજ્ઞાન છે ચઉ મુંગા શ્રત એક છે રે, સ્વપર પ્રકાશ નિદાન રે ! ભવ છે ૬ છે તેહનાં સાધન જે કાં રે, પાટી પુસ્તક આદિ છે લબે લખાવે સાચવે રે, ધમ ધરી અપ્રમાદે રે ! ભવ છે ૭ મે ત્રિવિધ આશાતના જે કરે રે, ભણતાં કરે અંતરાય છે અંધા બહેરા બેબડા રે, મુંગા પાંગુલા થાય રે ! ભવ | ૮ | ભણતાં ગણતાં ન આવડે રે, ન મળે વલ્લભ ચીજ ગુણમંજરી વરદત્ત પરે રે, જ્ઞાન વિરાધન બીજરે છે ભ૦ ૯ પ્રેમે પુછે પર્ષદા રે, પ્રણમી જગગુરૂ પાય, ગુણમંજરી વરદત્તને રે, કરે અઘિકાર પસાયારે ભાવો For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy