________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૭
શ્રી પાર્શ્વનાથ ભગવાન ની થાય.
( રાગ શ્રી શત્રુંજ્ય તીરથ સાર )
વીશ સાગર આઉ ભોગવીયા, પ્રાળુત દેવલાથી ચવિયા, વામાદેવી કુખે વીયા,
સાતે નરકે થાય અનુવાળુ, સજીવ ને સુખ આવ્યુ, ઇન્દ્રે શક્રસ્તવ સભાળ્યુ, જનમદિન છપ્પન કુમારી, શુચિ કકરે તે ભારી, વિધન સવિ તે ટાળી. રક્ષા પોટલી બાંધી જિન અંગે, ગીત ગાય પ્રણમે ઉમ`ગે, નિજ થાનકે જાયે રંગે –૧ ચોસઠ ઈન્દ્ર સુરગિરિ જાવે, અસખ્યાતા દેવ તિહાં ભાવે, સ” ઈન્દ્ર ઘર આવે, જિન નમી સ’પુટ લીને, મેગિરિ ગયા વહીને, દેવ નમે આવી તે, આઠ જાતના લશા કીધા, તીર્થોદક જલ સર્વ લીધા, અભિષેક અઢીસે કીધા, પછી મેયા જનનીગેહ, ચાવિશે જિનને એમ તેહ, ભગતિ કરે ગુણુ ગેહ. –ર
કેવલ પામી દેશના ધ્રુવે, આચારાંગ સૂયગડાંગ તે લેવે, ઠાણુ"ગ સમવાયાંગ ધ્રુવે
ભગવતી માતા સૂત્ર ભાખી, ઉપાસગ અંતગઢ દાખી, અનુતર વવાઈ ચિત રાખી,
For Private And Personal Use Only