________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટ
પ્રશ્ન વ્યાક્રરણ વિપાક જેહ, દષ્ટિ વાદ ખારમું અંગતે. જેના ગુણ છે અèù, કીધી, ત્રિપદાથકીએ લીધી, સહતા સુખ સિદ્ધિ. -3
ગણુધરે તે રચના
જરા નિવારણ કારણ જે, હરીકે હરી સમરે તે, પ્રતિમા આપી ગુણુ ગેહ,
જાદવ કેરી જરા નિવારી, નમણુ જલ મહિમા ભારી, સ્થાપના કીધી સુખકારી. ધરણેન્દ્ર પદમાવતી દેવી, પાસના ચરણુ સેવે નિતમેવ ઉંડે હરખ ધરેવી, મુનિ હુકમ એ જિન નામે, સુખ પામે તે ઠામે ઠામે, વેગે શિવપુર પામે, -૪
(જન્મ કલ્યાણક આશ્રિત શ્રી સામાન્ય સ્તુતિ)
છપ્પન્ન દિશિ કુમારીના આસન કૅપ્યા તે સહુ આવેછ જોણુ એક અશુચી ટાળી, પ્રભુ ગુણ મગળ ગાવેજી. અધાવસીને ઉર્ધ્વ વાસી, આઠે આઠ જે દેવીજી. આવી પ્રણમી નિજ નિજ કરણી, કૌધી પ્રભુ પદ સેવીજી, -૧
તેરમે દીપે પર્યંત રૂચકે, દેવી ચાલીશ જાણૅજી, આઠ આઠ એક એક દિશિની, ખત્રીશ એમ પ્રમાણે જી. ચાર વિદિશાની ચાર દેવી, ચાર મધ્યે વસ નારીજી, એમ છપ્પન્ન પરિવાર સધાતે, જિન ભકિત મનેહારીજી. -૨
ભૂમિ શાધન મેઘ ફૂલના, વીણા ળશા નીરજી,
For Private And Personal Use Only