________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે તિ’પતિના પ્રણમે પાય, પાપ સકલ વિના દુર થાય
ભવથી પાર પ્રમાય –૧
હિં'સક પ્રાણી સમળી જાણા, સાત દીવસની ભૂખી જાણે! એન્જ ગ્રાસ પ્રમાણા લીધા માંસના ઘાતક જાણે, મારે તીર તદ્દા તે ટાણે તરો તેના પ્રાણ નવકાર મંત્ર મુનિ તે ટાણે, નાંખે સુદર તેહના કાને ખાંધે પુન્ય મહાન અનત શ્રી જિનના ગુણગાને, મહામત્ર નવકારના સ્થાને લીધા. રાજભવ હાણે -૨ રાજપુત્રી યૌવનવય પામે, બેડી પિતા પાસે સભા ઠામે ઢાઠ વ્યવહારીને જામે છીંક આવી વ્યવહારીને જયારે, નવકાર પત્ર ખેલે તે ત્યારે જાતિ સ્મરણુ તવ ધારે ચૌદ પૂરવના સાર વધારે, કામ સાધ્યુ” તેણે તે નવકારે આવી છે લવના કિનારે આવી ભરૂચે દેવળ ખાંધે, પુન્યની પેટી લીધી નીજ ખાંધે શ્રી જિન ધર્મ આરાધે -૩
વરુણુ દેવ વરદત્તા દેવી, ભક્તિ ભાવે જીનવર સેવી મુક્તિ છે જેતુને લેવી
રૂમ ઝુમ રૂમઝુમ નૂપુર રણકે, ગળે મેાતિને હાર તે ઝળકે રૂપ અધિક જસ ખલકે છનવર જોષ જોઈ મનડાં મલકે, શાસન વિઘ્ન હરે એક પલકે સ્તવે જિષ્ણુદ
મળ કે
For Private And Personal Use Only