________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૩
આ કમળમાંલબ્ધિ આણે મુનિ સુવ્રત જિન ભક્તિ વખાણે
જન્મ સફળ ઈમ જાણે -૪
નેમનાથ ની થેય
નેમિ જિનેસર સમરીએ, શિવા દેવી માય. સમુદ્ર વિજય કુલ ઉપન્યાં, શખ લંછન પાય. દશ ધનુષ પ્રભુ દેહમાન, શ્યામ વરણ તસ કાય. અષ્ટ કમ હેલા હણ, મુગતિ પુરીમાં જાય. -૧
નવણ વિલેપન વાસની, ધૂપ દીપ નિવેદ. ફલ અક્ષતે પૂછયે, જેહથી જય ભવ ખેદ. જિન ચેવિશ પૂજતાં, દુરગતિ ન થાય. મહા નિશિથે ભાખીયું, બારમે દેવલે જાય. -૨
નેમિનાથ કેવલ લો, ઉજજતગિરિ આય. વિજીવને કારણે દેશના દીયે જિનરાય. સુણી ચારિત્ર કેઈ લહે, કેઈ શ્રાવક ધર્મ, એમ અનેક જીવ ભવતર્યા. પામિયા શિવ શર્મ. -૩
ગેમેધ જક્ષને અંબિકા. શાસન રખવાલ. જિનની સેવા જે કરે, તેની કરે સાર સંભાલ. આભવ પરભવ સુખ ઘણું જે દયાવે ચિત. મુનિ હુકમ જન સેવીયે, શિવ પામવાની રીત. -૪
૩૩
For Private And Personal Use Only