________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧
પ્રતિ દિવસ સવારા. સેવીએ શાતિ સારા. ભવજલધિ અપારા. પામીએ જેમ પારા. .. (૧) જિન ગુણ જસ મલ્લિ. વાસના વિશ્વ વલ્લી. મન સદન સ સલ્લી, માનવતી નિસલ્લી. સકલ કુશલ વલ્લી. ફૂલડે વેગ કુલ. દુર્ગતિ તસ દુલ્લી. તાસદા શ્રી બહુલ્લી. .. (૨) જિન કથિત વિશાલા, સુત્ર શ્રેણી રસાળ. સકલ સુખ સુખાલા મળવા મુકિત બાળા. પ્રવચન પદ માલા. દુતિકા એ દયાળા. ઉરધરી સુકુમાળા. મૂકીએ મેહ જવાળા. . (૩) અતિ ચપલ વખાણ. સૂત્રમાં જે પ્રમાણી, ભગવતી બ્રહ્માણી. વિપ્ન હતા. નિરવાણું. જિનપદ લપટાણી. કેડી કલ્યાણ ખાણી. ઉદય રને જાણ. સુખદાતા સયાણી. .. (૪)
ભરૂચ મંડન શ્રી મુનિસુવ્રત જિન થાય
(રાગ – શ્રી શત્રુંજ્ય તીરથસાર) ભરૂચ બંદરે બાંધે વિહાર શ્રી મુનિ સુવત સ્વામીને સાર
શિલ્પ તણે અનુસાર રાજપુત્રી સુદર્શના નામે પુરવ ભવમાં સમળી કામે
જિહાં નવકારને પામે સાઠ જોયણને કરી વિહાર કર્યો અશ્વ તણે ઉપગાર
ચિત્ય અશ્વ અવતાર
For Private And Personal Use Only