________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
શાન્તિનાથ શાસન ની સુરી વિઘન નિવારે બહુ ગુણ ભરી, ચાવિત સંઘની સુખકર સદા, પભણે દેવવિજય કવિમુદા ૪
શાંતિનાથની થાય. (રાગ શ્રાવણ સુદી દીન પચમયે) સોલમાં શાન્તિ જિનેશ્વર એ. શાન્તિ કરણ દુઃખ વાર, સરવારથ સિદ્ધ થકી અવતર્યાએ, અચિરા ગરબે સુખકાર, ભાદરવા સુદ સાતમે એ, મચ્છી મારી નિવાર તે, ગજપુર વિશ્વસેન રાજીયો એ, તિર્થંકર અવતાર તે, (૧) ચઉદ સુપન માતા લહે એ, ચઉદ લેક અધીશ, જેઠ સુદ તેરસને દિને એ, જનમ્યા શ્રી જગદીશ તે, છપ્પન કુમરી એ લાડ લડાવીયાએ, ચેસઠ ઈન્દ્ર સુર બહુ કડો, મેરૂશિખર પાંડુક શિલાએ નમણ કરે છેડા હાડ તો, (૨) શાન્તિ જિન સોહામણું એ. નામ સુણું સહુ હરખત તો, ચક્રિપદ સુખ ભોગવીએ, સંવછરી દાન વરસંત તે, જેઠ વદ ચઉદશને દિને એક દીક્ષા લહે અધિકાર છે. પિષ સુદિ નવમી કેવલ લહ્યું એ, ભવિજનને હિતકાર તે, (૩) વૈશાખ વદિ તેરસે લહ્યો એ, સમેત શિખર વિશ સિદ્ધ તો, કલ્યાણક પચ પેખ એ, નિરંજન વિસવાવીસ તે, ગરૂડજક્ષ કદ૫ સુરી એ, જિન શાસન રખવાલ તે, સુખપાટે રતન ગુરૂ રાજવીએ, વનીત વિજય ભણે જેમ બાળ (૪)
શાંતિનાથની થાય. ગજપુર અવતારા, વિશ્વસેન કુમારા અવનીતલે ઉદાર, ચકવી લછી ઘારા.
For Private And Personal Use Only