________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૦,
જ્ઞાન દર્શન ચરણ ફરસી વિસે જેહ સુખ ઉષ્ણાહે જી, ૩ ચંડાયક્ષિણ શાસન સુરી, દ્વાદશમાં જિનકેરી છે, કામિત દાતા જગ વિખ્યાતાં, આપ રિદ્ધિ ભલેરી છે, જ્ઞાન દિવાકર જગ પરમેસર, ધ્યાન જિનવરનું ધ્યા છે, ઉત્તમ વિબુધ પાય સેવક, રત્નવિજ્ય ગુણ ગાય છે. કે
વાસુ પુજય ની થાય.
(રાગ – મુજ આંગણ સુરત) સલ વંછિત દાયક સુંદર પ્રણમીસું વાસુ પુજય જિનેસર. અરૂણ કાંતિ વિનિજિત ભાસ્કર. મહિષ લંછન લંછિત મદિર. ૧ વિમલ કેવલ નાણુ વિરાજિત વિહિત રહિણું સેહગામડિત, ત્રિજગ નાયક આયુષમાણીએ, વરસ લાખ બહેતર જાણીએ. ૨ ભયહર ભવસાયર તારક, સરસ બારહ અંગ ઉદારક, સુહકર જિનરાય પાસિય. જન લહે સુણતાં મન વછિય. ૩ જિન પસાથે રહિણી દેવતા, તપ કરત સદા સુર સેવતા, ભવ મહાભય આપદ ચૂરણા ઉદય સાગર કામિત પૂરણ. ૪
શાતિનાથની થાય. (રાગ – મુજ આંગણ સુરતર ઉગી) શાન્તિ નાથ ભજે ભગવત, આઠ કરમને કીધે અંત. જિન પામ્યા શિવપુરીને વાસ ભવિજનની તે પૂરી આશ ૧ રૂષભાદિક જિન વીશ, દુર્જય મનમથ મર્દન ઈશ ભવિક મન વિકાસ્ય ચંદ, તે નમતાં મુજઈ આનંદ ૨ આગમ ભાખ્યો અરિહંત તણો, તે નમતાં મુજ ઉલટ ઘણો. ભણે ગણે જે ભાવે કરી. તે નિશે પામે શિવપુરી. ૩
For Private And Personal Use Only