________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨
ઠામ સવે ધમનું અહીજ ધામ એમુજ આતમરામ રે રે મૂરખ મનસું મુજે પુજીએ દેવધણ શેનું જે જ્ઞાનની
સુખડી ગુંજે -૨ સોવન ડુંગર ટુંક રૂપાની અનુપમ માણેક ટુંક સોનાની દીએ દેરા દધાની એક ટુંકે સુનિ અણુસણુ કરતાં એક ટુંક મુનિવૃત તપ કરતાં એક ટુકે ઉતરતાં સુરજકુંડ જલધિપલગા મહીપાલ ને કે ગમા, તેને તે સમુદ્ર નિપા સવાલાખ શેત્રુંજય મહાતમ પાપ તણું તિહાં ન રહે રાત સુણતાં
પવિત્ર થાય આતમ, -૩ રમણિક ભોંયરૂ ગઢ રઢિયાળો નવખંડ કુમર તીથ નિહાળો ભવિજન પાપ પખાળે ચોખા ખાણને વાઘણપોળ ચંદન તલાવડી ઓલખાર કંચન ભરેરે અધેળ મેક્ષ બારીને જગ જસ મોટે સિદ્ધ શિલા ઉપર જઈ લોટ સમિતિ સુખડી બોટ સેના ગભારે સેવન જાળી જારે છનની મૂર્તિ
રસાળી ચકકેસરી રખવાળી. –૪
સિદ્ધાચલની થાય
(રાગ – શ્રી શત્રુંજય તીરથસાર) વિમલાચલ તીરથને રાયા, સુરનર પ્રણમે જેહના પાયા,
દીઠે દુરિત પલાયાં, શત્રુંજય મહાતમ રૂષભજિન આયા, પુંડરીક પાંચ કેડી,
સાથ શું આવ્યા ધ્યાન ધરી સિધાયાં, તિયચગણ જે પાપે ભરિયાં, તે પણ શેત્રુજે સેજે તરિયાં,
ઈમ બહુ શિવપુર વરિયા,
For Private And Personal Use Only