________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૧
કરી ત્રિગુણ ત્રિગુતિ કર્મ દહન પ્રતિ કૃત કરી ધ્યાન મહાનલ ભવસ્થિતિને આદત એમ જાગૃતિને શિવ ફળ લીધુ જગીશ તે વધુ અનિશિ એહવા જિન ચોવીશ .. ૨ નાણું દશના વરણી વેદની મેહની આયુ નામ ગોત્ર વિઘન ઈમ આઠ કરમ વિધુરાઉ પણું નવ દુઅડવીશ ચઉ ઈગસય નિ-નેવ દુય ચ પ્રકૃતિ ઈમ ભાખે ભગવત ભેદે .. ૩ ચકકેસરી દેવી ભૂતલ વિમલ ચરિત્ર પ્રભુ ચરણ કૃપાથી દેહી જાસ પવિત્ર જિન શાસન સાનિધ કરી એ સંસાર કવિ રૂપ વિબુધને મેહન જ્ય જયકાર ... ૪
સિધ્ધાચલ ની થાય
(રાગ – શ્રી શત્રુંજય તીરથ સાર) સકલ મંગલ લીલા મુનિ ધ્યાને પરભવ ધૃતનું દીધું દાન ભવિજન એહ પ્રધાન મÈવાએ જનમ દીધે ઈદ્ર શેલડી આગળ કીધો વશ ઈફખાગ તે સીધે સુનંદા સુમંગળા રાણ પુરવ પ્રીત ભલી પટરાણ પરણાવે. ઈદ્ર ઈદ્રાણી સુખ વિસે રસ અમીરસ ગુજે પૂરવનવાણું વાર શેત્રુજે પ્રભુ જઈ
પગલે પૂજે-૧ આદિનહીં અંતર કેઈએહને કેમ વર્ણવી જે સખી ગુણએહને મેટો મહિમા તેને અનંતા તીર્થકર અણગિરિ આવે વિહરમાન વ્યાખ્યાન સુણાવે દલભરી દીલ સમજાવે સક્લ તીનું અહીજ
For Private And Personal Use Only